GSSSB 154 Various Vacancy Online Form 2024 GSSSB 154 Various Vacancy Online Form 2024 ગજુ રાત ગૌણ સેવા ૫સંદગી મંડળ, બ્લોક નં. ૨, પહેલો માળ, કમમયોગી ભવન, સેક્ટર – ૧૦, ગાંધીનગર જાહેરાત ક્રમાંકઃ ૨૨૮/ર૦૨૩૨૪ થી ૨૩૨/૨૦૨૩૨૪ અંગેની વવગતવાર સચુ નાઓ (વેબસાઇટ એડ્રેસ : https://ojas.gujarat.gov.in અને https://gsssb.gujarat.gov.in) ગજુ રાત ગૌણ સેવા ૫સ ંદગી મ ંડળ, ગાંધીનગર દ્વારા ઉદ્યોગ અનેખાણ વવભાગના વનય ંત્રણ હેઠળના વિન્ટિંગ િેસોની કચેરીઓમાં તાંવત્રક સ ંવગગની નીચે દર્ાગવેલ સીધી ભરતીની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની િક્રિયામાં પસ ંદગી/ િવતક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઇટ પર ઓનલાઈન અરજી૫ત્રકો મ ંગાવવામાં આવેછે. આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in પરથી તા.૧૬/૦૪/ર૦૨૪ (૧૪-૦૦ કલાક) થી તા.૩૦/૦૪/ર૦૨૪ (સમય ૨૩:૫૯ કલાક સધુ ી) દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેર્ે. ભરતી િક્રિયા સ ંબ ંધેની તમામ સ ૂચનાઓ મ ંડળની https://gsssb.gujarat.gov.in વેબસાઇટ પર મ ૂકવામાં આવર્ે, તેથી સમયાંતરે મ ંડળની વેબસાઇટ અચકુ જોતા રહવે .ું ૧) અરજી કરવા માટેની વવગતવાર સ ૂચનાઓ (આ જાહેરાતમાં ફકરા નં. GSSSB 154 Various Vacancy Online Form 2024 GSSSB 154 Various Vacancy Online Form 2024 GSSSB 154 Various Vacancy Online Form 2024 GSSSB 154 Various Vacancy Online Form 2024 GSSSB 154 Various Vacancy Online Form 2024 GSSSB 154 Various Vacancy Online Form 2024 GSSSB 154 Various Vacancy Online Form 2024 GSSSB 154 Various Vacancy Online Form 2024 GSSSB 154 Various Vacancy Online Form 2024 GSSSB 154 Various Vacancy Online Form 2024 GSSSB 154 Various Vacancy Online Form 2024 GSSSB 154 Various Vacancy Online Form 2024 GSSSB 154 Various Vacancy Online Form 2024 GSSSB 154 Various Vacancy Online Form 2024 GSSSB 154 Various Vacancy Online Form 2024 GSSSB 154 Various Vacancy Online Form 2024 GSSSB 154 Various Vacancy Online Form 2024 GSSSB 154 Various Vacancy Online Form 2024 GSSSB 154 Various Vacancy Online Form 2024 GSSSB 154 Various Vacancy Online Form 2024 GSSSB 154 Various Vacancy Online Form 2024 GSSSB 154 Various Vacancy Online Form 2024 GSSSB 154 Various Vacancy Online Form 2024 GSSSB 154 Various Vacancy Online Form 2024 GSSSB 154 Various Vacancy Online Form 2024 GSSSB 154 Various Vacancy Online Form 2024 GSSSB 154 Various Vacancy Online Form 2024 GSSSB 154 Various Vacancy Online Form 2024 GSSSB 154 Various Vacancy Online Form 2024 GSSSB 154 Various Vacancy Online Form 2024 GSSSB 154 Various Vacancy Online Form 2024 GSSSB 154 Various Vacancy Online Form 2024 GSSSB 154 Various Vacancy Online Form 2024 GSSSB 154 Various Vacancy Online Form 2024 GSSSB 154 Various Vacancy Online Form 2024 GSSSB 154 Various Vacancy Online Form 2024 GSSSB 154 Various Vacancy Online Form 2024 ૭ માં દર્ામવેલ છે, તેસહીત) તથા આ સમગ્ર જાહેરાત ઓન-લાઇન અરજી કરતાં પહેલાં ઉમેદવારે પોતેધ્યાનથી કાળજીપ ૂવમક વાંચવી જરૂરી છે. ૨) ઓન-લાઇન અરજી કરતી વખતેઉમેદવારે કોઇ િમાણપત્રો જોડવાના નથી. પરંત, ુઓન-લાઇન અરજી કરતી વખતેિમાણપત્રોમાંની વવગતોને આધારે ઓન-લાઇન અરજીમાં અરજદારે સમગ્ર વવગતો ભરવાની રહે Page 2 of 35 છે. આથી પોતાના બધા જ િમાણપત્રો જેવા કે, ર્ૈક્ષણણક લાયકાત, વય, ર્ાળા છોડયાનું િમાણપત્ર, કેટેગરી(SC/ST/SEBC/EWS) ને લગતા, ક્રદવયાંગતા(લાગુ પડતું હોય તો), માજી સૈવનક (લાગુ પડતુ હોય તો) તેમજ અ્ય લાયકાતના અસલ િમાણપત્રોનેસાથેરાખીનેઓન-લાઇન અરજીમાં એવા િમાણપત્રોનેઆધારે સાચી વવગતો ભરવાની રહે છે. અરજીમાંની ખોટી વવગતોના કારણેઅરજી રદ થવા પાત્ર રહેર્ે. આથી ઉમેદવારે ઓન-લાઈન અરજીપત્રક કાળજીપ ૂવગક ભરવાનું રહે છે. ૩) પરીક્ષા પદ્ધવત - પસ ંદગીની િક્રિયામાં જાહેરાતમાં ફકરા ન ં.૯ માં દર્ાગવયા મજુ બની MCQ િકારના િશ્નોવાળી Computer Based Recriutment Test (CBRT) સ્પધાગત્મક પરીક્ષા ઉમેદવારે આપવાની રહેર્ે. ૪) મ ંડળ દ્વારા જરૂરત ઉપસ્સ્થત થયે પરીક્ષા સ ંદભેની અમકુ સ ૂચનાઓ મોબાઇલ ન ંબર પર એસ.એમ.એસ. અથવા ઇ - મેઇલથી આપવામાં આવર્ે. આથી, અરજીપત્રકમાં સ ંબ ંવધત કોલમમાં મોબાઇલ ન ંબર તથા ઇ - મેઇલ અવશ્ય દર્ાગવવો અનેસમગ્ર ભરતી િક્રિયા પ ૂણગ થાય ત્યાં સધુ ી, અરજીપત્રક ભરતા સમયે દર્ાગવેલ મોબાઈલ ન ંબર તથા ઇ - મેઇલ જાળવી રાખવા જરૂરી અનેઆપના ક્રહતમાં છે. ૧. સંવગમવાર જગ્યાની વવગતો નીચેમજુ બ છે. જાહેરાત ક્રમાંક અને સવં ગમનંુ નામ વવભાગ/ ખાતાની વડાની કચેરીનંુ નામ કુલ જગ્યા ઓ કક્ષાવાર જગ્યાઓ કક્ષાવાર જગ્યાઓ પૈકી મહહલાઓ માટે અનામત જગ્યાઓ કુલ જગ્યાઓ પૈકી અનામત બબન અનામત (સામા ન્ય) આવથિ ક રીતે નબ ળા વગમ અન.ુ જાવત અન.ુ જન જાવત સા.ર્ૈ . ૫.વ ગમ બબન અનામત (સામાન્ય ) આવથિ ક રીતે નબ ળા વગમ અનુ . જા વત અન. ુ જન જાવત સા. ર્ૈ.૫ . વગમ ર્ારીહરક અર્કત (હદવયાંગ ) માજી સૈવન ક Page 3 of 35 ૨૨ ૮ / ૨૦૨૩૨૪ આવસસ્ટન્ટ બાઈન્ડર, વગમ - ૩ ઉદ્યોગ અનેખાણ વવભાગ ગાંધીનગર િેસ ૧૬ ૦૬ ૦૩ ૦૧ ૦૦ ૦૬ ૦૨ ૦૧ ૦૦ ૦૦ ૦૨ ૦૧ ૦ ૧ વડોદરા િેસ ૧૫ ૦૦ ૦૩ ૦૨ ૦૫ ૦૫ ૦૦ ૦૧ ૦૦ ૦૧ ૦૧ ૦૧ ૦ ૧ રાજકોટ િેસ ૧૭ ૧૦ ૦૨ ૦૨ ૦૦ ૦૩ ૦૩ ૦૦ ૦૦ ૦૦ ૦૧ ૦૦ ૦૧ ભાવનગર િેસ ૦૭ ૦૩ ૦૧ ૦૦ ૦૦ ૦૩ ૦૧ ૦૦ ૦૦ ૦૦ ૦૧ ૦૦ ૦૦ અમદાવાદ િેસ ૧૧ ૦૪ ૦૨ ૦૧ ૦૩ ૦૧ ૦૧ ૦૦ ૦૦ ૦૧ ૦૦ ૦૦ ૦ ૧ કુ લ ૬૬ ૨૩ ૧૧ ૦૬ ૦૮ ૧૮ ૦ ૭ ૦ ૨ ૦૦ ૦ ૨ ૦ ૫ ૦૨ ૦૪ ૨૨ ૯ / ૨૦૨૩૨૪ આસીસ્ટન્ટ મર્ીનમેન , વગમ - ૩ ઉદ્યોગ અનેખાણ વવભાગ ગાંધીનગર િેસ ૨૦ ૦૬ ૦૩ ૦૨ ૦૧ ૦૮ ૦૨ ૦૧ ૦૦ ૦૦ ૦૨ ૦૧ ૦૨ વડોદરા િેસ ૧૮ ૦૩ ૦૨ ૦૧ ૦૬ ૦૬ ૦૧ ૦૦ ૦૦ ૦૨ ૦૨ ૦૧ ૦૧ રાજકોટ િેસ ૧૩ ૦૫ ૦૨ ૦૧ ૦૦ ૦૫ ૦૧ ૦૦ ૦૦ ૦૦ ૦૧ ૦૦ ૦૧ ભાવનગર િેસ ૦૮ ૦૨ ૦૧ ૦૧ ૦૦ ૦૪ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૧ ૦૦ ૦૦ અમદાવાદ િેસ ૧૧ ૦૩ ૦૨ ૦૧ ૦૨ ૦૩ ૦૧ ૦૦ ૦૦ ૦૦ ૦૧ ૦૧ ૦૧ કુલ ૭૦ ૧૯ ૧૦ ૦૬ ૦૯ ૨૬ ૦૫ ૦૧ ૦૦ ૦૨ ૦૭ ૦૩ ૦૫ ૨૩૦ / ૨૦૨૩૨૪ કોપી હોલ્ડર, વગમ - ૩ ઉદ્યોગ અનેખાણ વવભાગ ગાંધીનગર િેસ ૦૫ ૦૪ ૦૦ ૦૦ ૦૦ ૦૧ ૦૧ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ વડોદરા િેસ ૦૨ ૦૨ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ રાજકોટ િેસ ૦૨ ૦૨ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ અમદાવાદ િેસ ૦૧ ૦૧ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ કુલ ૧૦ ૦૯ ૦૦ ૦૦ ૦૦ ૦૧ ૦૧ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૨૩ ૧ / ૨૦૨૩૨૪ પ્રોસેસ આસીસ્ટન્ટ, વગમ - ૩ ઉદ્યોગ અનેખાણ વવભાગ ગાંધીનગર િેસ ૦૧ ૦૧ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ વડોદરા િેસ ૦૧ ૦૧ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ રાજકોટ િેસ ૦૧ ૦૧ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ કુ લ ૦૩ ૦૩ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ Page 4 of 35 ૨૩૨/ ૨૦૨૩૨૪ ડેસ્કટોપ પબ્લીસીં ગ ઓપરેટર, વગમ-૩ ઉદ્યોગ અનેખાણ વવભાગ ગાંધીનગર િેસ ૦૧ ૦૦ ૦૧ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ વડોદરા િેસ ૦૩ ૦૩ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૧ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ રાજકોટ િેસ ૦૧ ૦૧ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ કુલ ૦૫ ૦૪ ૦૧ ૦૦ ૦૦ ૦૦ ૦૧ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ઉપર દર્ાગવેલ જગ્યાઓ પૈકી ર્ાક્રરરીક રીતેવવકલાંગ ઉમેદવારો માટેની સ ંવગગવાર અનામત જગ્યાઓ નીચેદર્ાગવયા મજુ બની રહેર્ે. જાહેરાત ક્રમાંક સવં ગમનંુનામ કુલ જગ્યાઓ ર્ાહરરીક અર્ક્ત (હદવયાંગ) A B C D & E ૨૨૮/ર૦૨૩૨૪ આવસસ્ટન્ટ બાઈન્ડર, વગમ-૩ ૬૬ ૦૨ ૦૨ -- -- -- ૨૨૯/૨૦૨૩૨૪ આસીસ્ટન્ટ મર્ીનમેન, વગમ-૩ ૭૦ ૦૩ -- ૦૩ -- -- ૨૩૦/૨૦૨૩૨૪ કોપી હોલ્ડર, વગમ-૩ ૧૦ ૦૦ -- -- -- -- ૨૩૧/૨૦૨૩૨૪ પ્રોસેસ આસીસ્ટન્ટ, વગમ૩ ૦૩ ૦૦ -- -- -- -- ૨૩૨/૨૦૨૩૨૪ ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર, વગમ-૩ ૦૫ ૦૦ -- -- -- -- ર્ારીક્રરક રીતેઅર્ક્ત ઉમેદવારો માટે અનામત જગ્યા હોય તેજગ્યા પર ઉમેદવારી નોંધાવવા માટે તેમજ અનામત વસવાયની જગ્યા પર ઉમેદવારી નોંધાવવા માંગેત્યારે નીચેમજુ બની હદવયાંગતા માન્ય રહર્ે ે : જાહેરાત ક્રમાંક અને સવં ગમનંુનામ ર્ાહરરીક વવકલાંગ અંધત્વ અથવા ઓછી દ્રષ્ટી બવધર અનેઓછં સાંભળનાર મગજનો લકવો સહહત હલનચલનની હદવયાંગતા, રક્તવપત્તમાંથી સાજા થયેલ, વામનતા, એવસડ એટેકનો ભોગ બનેલ અનેનબળા સ્નાયુ સ્વલીનતા બૌધ્ધ્ધક હદવયાંગતા, ખાસ વવષય ર્ીખવાની અક્ષમતા અનેમાનવસક બબમારી અને(A) થી (D) હેઠળના વયક્ક્તમાંથી એક કરતાં વધારે પ્રકારની હદવયાંગતા A B C D & E ૨૨૮/ર૦૨૩૨૪ B, LV D, HH OA, OL, OAL, CP, Dw, AAV, SD, SI ASD(M, MoD), SLD, MI (40-70%), MD(40-70%) Page 5 of 35 આવસસ્ટન્ટ બાઈન્ડર, વગમ-૩ ૨૨૯/૨૦૨૩૨૪ આસીસ્ટન્ટ મર્ીનમેન, વગમ-૩ -- D, HH OA, OL, CP, Dw, AAV, SD, SI ASD(M), SLD, MI (40-70%), MD(40-70%) ૨૩૦/૨૦૨૩૨૪ કોપી હોલ્ડર, વગમ-૩ -- D, HH OA, BA, OL, OAL, CP, LC, Dw, AAV, MDy, SD, SI ASD (M, MoD), SLD, MI (40-70%), MD(40-70%) ૨૩૧/૨૦૨૩૨૪ પ્રોસેસ આસીસ્ટન્ટ, વગમ૩ LV (40-70%) D, HH OL, CP, Dw, AAV, SD, SI ASD(M), ID, SLD, MI (40-70%), MD(40-70%) ૨૩૨/૨૦૨૩૨૪ ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર, વગમ-૩ B, LV D, HH OA, OL, OAL CP, LC, Dw, AAV, SD, SI ASD (M, MoD), ID, SLD, MI (40-70%), MD (40- 70%) B (Blind), LV (Low Vision), D (Deaf), HH (Hard of Hearing), OA (One Arm), OL (One leg), BA (Both Arms), OAL (One Arm and One leg), CP (Cerebral palsy), LC (Leprocy Cured), Dw (Dwarfism), AAV (Acid Attack Victim), MDy (Muscular Dystrophy), SD (Spinal Deformity), SI (Spinal Injury without any associate neurological / Limb Dysfunction), ASD (Autism Spectrum Disorder) M- Mild MoDModerate, ID (Intellectual Disability), SLD (Specific Learning Disability), MI (Mental Illness), MD (Multiple Disabilities) Disabilities included in Group A to D નોંધ:- (૧) અનામત વગગના ઉમેદવારો ણબન અનામત જગ્યા માટે અરજી કરી ર્કર્ે અનેતેઓનેણબનઅનામતના ધોરણો લાગુપડર્ે. (૨) જાહેરાતમાં ક્રદવયાંગ ઉમેદવારો માટે અનામત જગ્યા દર્ાગવેલ ન હોય, પરંત, ુ જગ્યાની ફરજોને અનરૂુપ જે િકારની ક્રદવયાંગતા ધરાવતા ઉમેદવારોનેપાત્ર ગણેલ હોય તો તેજાહેરાત માટે અરજી કરી ર્કર્ે. આવા િસ ંગે ક્રદવયાંગ ઉમેદવારને સામા્ય વહીવટ વવભાગના તા.૧૫/૦૨/૨૦૦૧ ના ઠરાવ િમાંક: સીઆરઆર/૧૦૨૦૦૦/જીઓઆઇ/ગ૨ના ઠરાવની જોગવાઇ મજુ બ ક્રદવયાંગતાની ૪૦% કે તેથી વધુ ક્રદવય ંગતાની ટકાવારી ધરાવતાં હોવાનું વસવવલ સર્જનનું તબીબી Page 6 of 35 િમાણપત્ર ધરાવતાં હર્ે, તો જ ક્રદવયાંગ ઉમેદવાર તરીકે ઉ૫લી વયમયાગદા અને અનામતનો લાભ મળર્ે. ર્ારીક્રરક રીતે અર્ક્ત ઉમેદવારોનેસામા્ય વહીવટ વવભાગના તા.૦૧/૧૨/૨૦૦૮ ના પક્રરપત્ર િમાંકઃ પરચ/૧૦૨૦૦૮/૪૬૯૫૪૦/ગ.ર થી વનયત થયેલ નમ ૂનામાં સરકારી હોસ્સ્પટલના સવુિ્ટેડ્ટ/વસવવલ સર્જન/મેડીકલ બોડગ દ્વારા આપવામાં આવેલ તબીબી િમાણપત્રને આવધન રહીને ઉપલી વય મયાગદામાં ૧૦ વર્ગની છૂટછાટ મળર્ે(મહત્તમ ૪૫ વર્ગની મયાગદામાં). ર્ારીક્રરક અર્ક્તતા ધરાવતા ઉમેદવારોએ Online ફોમગમાં Personal Details માં પોતાની અર્ક્તતાની વવગત અને ટકાવારી દર્ાગવવાની રહેર્ે. (૩) આ જાહેરાતમાં દર્ાગવેલ જગ્યાઓમાં વધઘટ થવાની ર્ક્યતા રહેલ હોઇ જગ્યાઓમાં વધઘટ થઇ ર્કર્ે. (૪) અનામત જગ્યાઓ ફકત મ ૂળ ગજુ રાતના અનામત વગગના ઉમેદવારો માટે જ અનામત છે. (૫) સામા્ય વહીવટ વવભાગના તા.૧૧/૧૧/૨૦૧૪ ના ઠરાવ િમાંક : સીઆરઆર/૧૦૯૬/૨૨ /૧૩/ગ.૨(ભાગ-૧)ની જોગવાઇઓ ધ્યાનેલઇને, મક્રહલાઓ માટે અનામત જગાઓ રાખવામાં આવેલ છે. મક્રહલાઓની અનામત જગ્યાઓ માટે લાયક મક્રહલા ઉમેદવાર ઉપલબ્ધ નહીં થાય તો, તેજગ્યા સ ંબ ંવધત કેટેગરી (ણબન અનામત, આવથિક રીતેનબળા વગગ, અનસુ ણૂચત જાવત, અનસુ ણૂચત જનજાવત, સામાજજક અને ર્ૈક્ષણણક રીતે પછાત વગગ) ના પરૂુર્ ઉમેદવારથી ભરવામાં આવર્ે. (૬) માજી સૈવનક માટે વનયમોનસુ ાર ૧૦% જગ્યા અનામત છે. માજી સૈવનક કેટેગરીમાં પસ ંદ થયેલ ઉમેદવારોનેતેઓની સ ંબ ંવધત જે તેકેટેગરી(ણબન અનામત, આવથિક રીતે નબળા વગગ, અનસુ ણૂચત જાવત, અનસુ ણૂચત જનજાવત, સામાજજક અને ર્ૈક્ષણણક રીતે પછાત વગગ) સામે સરભર કરવામાં આવર્ે. માજી સૈવનકની અનામત જગ્યા માટે લાયક માજી Page 7 of 35 સૈવનક ઉમેદવાર નહીં મળે તો તેજગ્યા અ્ય લાયક ઉમેદવારોથી ભરવામાં આવર્ે. માજી સૈવનક ઉમેદવારો કે જેઓએ નૌકાદળ/હવાઈદળ/ભ ૂવમદળ માં ઓછામાં ઓછા છ માસની સેવા કરી હોય અનેમાજી સૈવનક તરીકેનુ સક્ષમ અવધકારીનું ઓળખકાડગ અને ક્રડસ્ચાર્જ બકુ ધરાવતાં હોય તો ઉ૫લી વયમયાગદામાં તેઓએ બજાવેલ ફરજનો સમયગાળો ઉ૫રાંત ત્રણ વર્ગ સધુ ીની છુટછાટ મળર્ે. સામા્ય વહીવટ વવભાગના તા.૨૪/૦૧/૨૦૨૪ના ઠરાવ િમાંકઃ GAD/ERE/e-file/1/2023 /5258/G.2 થી ઠરાવવામાં આવેલ છેકે, ‘‘સીધી ભરતીની જાહેરાતમાં ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખથી માજી સૈવનક તરીકે એક વર્ગની અંદર વનવત્તૃ થનાર હોય તેવા માજી સૈવનક છેલ્લા એક વર્ગ દરવમયાન સીધી ભરતીની જગ્યા પર ઉમેદવારી નોંધાવી ર્કર્ે’’ તેધ્યાનેલેતાં તા.૦૧/૦૫/૨૦૨૪ના રોજથી માજી સૈવનક તરીકે એક વર્ગની સમયમયાગદામાં વનવત્તૃ થનાર હોય તેવા સૈવનક ઉમેદવારોનેનોંધ લેવા જણાવવામાં આવેછે. (૭) ર્ારીક્રરક રીતેઅર્ક્ત(ક્રદવયાંગ) ઉમેદવારોની જગ્યાઓ જે તેકેટેગરી સામે સરભર કરવામાં આવર્ે. ર્ારીક્રરક રીતે અર્ક્ત(ક્રદવયાંગ) ઉમેદવારોની જગ્યા માટે લાયક ર્ારીક્રરક રીતે અર્ક્ત (ક્રદવયાંગ) ઉમેદવારો ઉપલબ્ધ નહીં થાય તો તેજગ્યા અ્ય સામા્ય લાયક (ણબન અનામત, આવથિક રીતે નબળા વગગ, અનસુ ણૂચત જાવત, અનસુ ણૂચત જનજાવત, સામાજજક અને ર્ૈક્ષણણક રીતે પછાત વગગના) ઉમેદવારોથી ભરવામાં આવર્ે. (૮) જાહેરાતમાં જે તેકેટેગરીમાં કુલ જગ્યાઓ પૈકી મક્રહલા ઉમેદવારો માટે અમકુ જગ્યાઓ અનામત હોય ત્યારે મક્રહલા ઉમેદવારોની અનામત જગ્યાઓ વસવાયની બાકી રહેતી જગ્યાઓ ફક્ત પરૂુર્ ઉમેદવારો માટે અનામત છેતેમ ગણવાનું નથી, આ જગ્યાઓ પર પરૂુર્ તેમજ મક્રહલા Page 8 of 35 ઉમેદવારોની પસ ંદગી, ઉમેદવારોએ મેળવેલ માકગસના મેરીટસનેધ્યાને લઇ કરવામાં આવેછેતેથી આવી જગ્યાઓ માટે પરૂુર્ તેમજ મક્રહલા ઉમેદવારો અરજી કરી ર્કે છે. (દા.ત. કુલ ૧૦ જગ્યાઓ પૈકી ૦૩ જગ્યા મક્રહલા ઉમેદવાર માટે અનામત છેપરંતુબાકી રહેતી ૦૭ જગ્યા સામે મેરીટસમાં આવતી મક્રહલા ઉમેદવાર પણ પસ ંદગી પામી ર્કે છે.) ર.૫ગાર ધોરણ:- નાણાં વવભાગના તા.૧૬/૦ર/ર૦૦૬ ના ઠરાવ િમાંક: ખરચ/ર૦૦ર/૫૭/ઝ.૧ અને ત્યારબાદ તા.ર૯/૦૪/ર૦૧૦, તા.૦૬/૧૦/૨૦૧૧ તથા તા.૨૦/૧૦/૨૦૧૪ ના સધુ ારા ઠરાવ, તા.૨૦/૧૦/૨૦૧૫ અને તા.૧૮/૦૧/૨૦૧૭ ના ઠરાવ િમાંક: ખરચ/ર૦૦ર/૫૭(પાટગ-ર)/ઝ.૧ તથા તા.૧૮/૧૦/૨૦૨૩ ના ઠરાવ િમાંક: ખરચ/૨૦૦૨/૫૭/પાટગ-૪/ઝ.૧ અ્વયે િથમ પાંચ વર્ગમાટેિવત માસ માટેનીચેકોષ્ટકમાં દર્ાગવયા મજુ બના વનયત ક્રફકસ ૫ગારથી વનમણ ૂંક અપાર્ે. તેમજ ઉકત ઠરાવના અ્ય લાભો મળવાપાત્ર થર્ે અને સામા્ય વહીવટ વવભાગના તા.૨૩/૧૦/ર૦૧૫ ના ઠરાવ િમાંક:સીઆરઆર/૧૧/ર૦૧૫/૩૧૨૯૧૧/ગ.૫ અને નાણા વવભાગના તા.૨૮/૦૩/ર૦૧૬ ના ઠરાવ િમાંક:ખરચ/૨૦૦૨/૫૭/(પાટગ-૩)/ઝ.૧ તથા તા.૧૮/૦૧/૨૦૧૭ માં દર્ાગવેલ બોલીઓ અને ર્રતોને આવધન વનમાયેલ ઉમેદવાર પાંચ વર્ગના અંતે તેની સેવાઓ સ ંતોર્કારક જણાયેથી સ ંબ ંવધત કચેરીમાં જે તેસમયના સરકારશ્રીના વનયમોનસુ ાર મળવાપાત્ર ૫ગાર ધોરણમાં વનયવમત વનમણ ૂંક મેળવવાનેપાત્ર થર્ે. તેમ છતાં, આ બાબતેનામદાર સિુ ીમ કોટગમાં દાખલ થયેલ SLP No. 14124/2012 અનેSLP No. 14125/2012 ના ચકુાદાને આધીન રહેર્ે. જાહેરાત ક્રમાંક વવભાગ/ ખાતાની વડાની કચેરીનંુનામ સવં ગમનંુનામ પ્રથમ પાંચ વષમ સધુ ી મળનાર હફકસ પગાર Page 9 of 35 ૨૨૮/૨૦૨૩૨૪ ઉદ્યોગ અનેખાણ વવભાગ આવસસ્ટન્ટ બાઈન્ડર, વગમ-૩ (મદદનીર્ બાઈન્ડર (બંધાઈકાર)) ૨૬૦૦૦/- ૨૨૯/૨૦૨૩૨૪ ઉદ્યોગ અનેખાણ વવભાગ આસીસ્ટન્ટ મર્ીનમેન, વગમ-૩ ૨૬૦૦૦/- ૨૩૦/૨૦૨૩૨૪ ઉદ્યોગ અનેખાણ વવભાગ કોપી હોલ્ડર, વગમ-૩ ૨૬૦૦૦/- ૨૩૧/૨૦૨૩૨૪ ઉદ્યોગ અનેખાણ વવભાગ પ્રોસેસ આસીસ્ટન્ટ, વગમ-૩ ૨૬૦૦૦/- ૨૩૨/૨૦૨૩૨૪ ઉદ્યોગ અનેખાણ વવભાગ ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર, વગમ-૩ ૨૬૦૦૦/- ૩. રાષ્રીયતા:- ઉમેદવાર ભારતનો નાગહરક હોવો જોઈએ અથવા ગજુ રાત મલ્ુકી સેવા વગીકરણ અનેભરતી (સામા્ય) વનયમો, ૧૯૬૭ ના વનયમ૭ ની જોગવાઇ મજુ બની રાષ્રીયતા ધરાવતા હોવા જોઇએ. ૪.૧. વયમયામદા અનેર્ક્ષૈ બણક લાયકાતની વવગતો:- જાહેરાત ક્રમાંક અને સવં ગમનંુનામ વયમયામદા / ર્ૈક્ષબણક લાયકાત ૨૨૮/૨૦૨૩૨૪ આવસસ્ટન્ટ બાઈન્ડર, વગમ-૩ (મદદનીર્ બાઈ્ડર (બ ંધાઈકાર)) (ક) તા.૩૦/૦૪/ર૦૨૪ ના રોજ ઉમેદવારની ઉંમર ૧૮ વર્ગથી ઓછી નક્રહ અને૩૩ વર્ગથી વધુન હોવી જોઇર્ે; અને (ખ) (૧) ઉમેદવાર માધ્યવમક અથવા ઉચ્ચતર માધ્યવમક વર્ક્ષણ બોડગ દ્વારા લેવાતી માધ્યવમક ર્ાળાંત િમાણપત્ર પરીક્ષા (SSC) પાસ કરેલ હોવો જોઈર્ે અથવા સરકારે મા્ય કરેલ તેને સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈર્ે; અને (૨) સરકારે મા્ય કરેલ ઔદ્યોણગક તાલીમ સ ંસ્થામાંથી, બકુ બાઈ્ડર (પસ્ુતકના બ ંધાઈકાર) ના કામ (રેડ) માટેનો અભ્યાસિમ પાસ કયાગનું િમાણપત્ર ધરાવતો હોવો જોઈર્ે; અથવા સરકાર દ્વારા મા્ય તેને સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈર્ે; (ઉદ્યોગ અનેખાણ વવભાગેતા.૧૮/૧૦/૨૦૧૬ ના પત્રથી ઉચ્ચ ર્ૈક્ષબણક લાયકાત નેમા્ય ગણવાનો અણભિાય Page 10 of 35 આપેલ છે. તેથી ઉચ્ચ ર્ૈક્ષણણક લાયકાત ધરાવતા ઉમેદવારો પણ પોતાની ઉમેદવારી નોંધાવી ર્કર્ે.) અને (૩) ઉમેદવાર ભારે શ્રમ કાયગ કરવા સક્ષમ હોવા જોઈર્ે. (ઉમેદવારે િમાણપત્રોની ચકાસણી સમયેભારે શ્રમકાયગ કરવા સક્ષમ હોવા બાબતનું સીવીલ સર્જનનું િમાણપત્ર રજુ કરવાનું રહેર્ે.) (૪) ગજુ રાત મલ્ુકી સેવા વગીકરણ અનેભરતી (સામા્ય) વનયમો, ૧૯૬૭માં ઠરાવયા િમાણેની કોમ્્યટરના ુ ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઇર્ે. (ગ) પસ્ુતકની બાંધણીનેલગતા તમામ કામની પરુતી જાણકારી ધરાવતો હોવો જોઈર્ેઅનેબાઈ્ડીંગ વવભાગના કોઈપણ મર્ીન પર મદદનીર્ તરીકે કામ કરવા સક્ષમ હોવો જોઈર્ે. (ઘ) ગજુ રાતી અથવા ક્રહ્દી અથવા બ ંને ભાર્ાનું પરૂતું જ્ઞાન ધરાવતો હોવો જોઇર્ે. ૨૨૯/૨૦૨૩૨૪ આસીસ્ટન્ટ મર્ીનમેન,વગમ-૩ (ક) તા.૩૦/૦૪/ર૦૨૪ ના રોજ ઉમેદવારની ઉંમર ૧૮ વર્ગથી ઓછી નક્રહ અને૩૮ વર્ગથી વધુન હોવી જોઇર્ે; અને (ખ) (૧) ઉમેદવારે માધ્યવમક ર્ાળાંત િમાણપત્ર પરીક્ષા (SSC) પાસ કરેલ હોવી જોઈર્ે અથવા સરકારે મા્ય કરેલ તેને સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈર્ે; અને (૨) ઓફસેટ મર્ીન માઈ્ડરના રેડમાં ઔદ્યોણગક તાલીમ સ ંસ્થાનો િમાણપત્ર અભ્યાસિમ પાસ કરેલો હોવો જોઈર્ે અથવા સરકાર મા્ય કરે તેવી સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈર્ે (ઉદ્યોગ અનેખાણ વવભાગેતેમના તા.૨૭/૦૨/૨૦૧૮ના પત્રથી આ ર્ૈક્ષણણક લાયકાતની સમકક્ષ લાયકાત તરીકે ‘ઓફસેટ વપ્રન્ટર’ રેડના ઔદ્યોણગક તાલીમ સ ંસ્થાના અભ્યાસિમનેમા્ય ગણવા તથા તા.૧૮/૧૦/૨૦૧૬ ના પત્રથી ઉચ્ચ ર્ૈક્ષબણક લાયકાત નેમા્ય ગણવાનો અણભિાય આપેલ છે. તેથી ઉચ્ચ ર્ૈક્ષણણક લાયકાત ધરાવતા ઉમેદવારો પણ પોતાની ઉમેદવારી નોંધાવી ર્કર્ે.) અને (૩) ઉમેદવાર ભારે શ્રમ કાયગ કરવા સક્ષમ હોવો જોઈર્ે. (ઉમેદવારે િમાણપત્રોની ચકાસણી સમયેભારે શ્રમકાયગ કરવા સક્ષમ હોવા બાબતનું સીવીલ સર્જનનું િમાણપત્ર રજુ કરવાનું રહેર્ે.) Page 11 of 35 (૪) ગજુ રાત મલ્ુકી સેવા વગીકરણ અનેભરતી (સામા્ય) વનયમો, ૧૯૬૭માં ઠરાવયા િમાણેની કોમ્્યટરના ુ ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઇર્ે. (ગ) વિ્ટીંગ િેસમાં જુદા જુદા િકારના ઓટોમેટીક ઓફસેટ વિ્ટીંગ મર્ીનો ચલાવવાનો, મર્ીનોના ઓઈલીંગ (મર્ીનોમાં તેલ પરુવાનો) અને તેની સફાઈ કરવાનો ઓછામાં ઓછો બે વષમનો પ્રત્યક્ષ અનભુ વ ધરાવતો હોવો જોઈર્ે. (ઘ) ઉમેદવાર ગજુ રાતી અને/અથવા ક્રહ્દીનું પરુતું જ્ઞાન ધરાવતો હોવો જોઈર્ે. ગજુ રાત મલ્ુકી સેવા વગીકરણ અને ભરતી (સામા્ય) વનયમો, ૧૯૬૭ ની જોગવાઈઓ અનસુ ાર અગાઉથી ગજુ રાત સરકારની સેવામાં હોય તેવા ઉમેદવારની તરફેણમાં ઉપલી વયમયાગદા હળવી કરી ર્કાર્ે. ૨૩૦/૨૦૨૩૨૪ કોપી હોલ્ડર, વગમ-૩ (ક) તા. ૩૦/૦૪/ર૦૨૪ ના રોજ ઉમેદવારની ઉંમર ૧૮ વર્ગથી ઓછી નક્રહ અને૩૪ વર્ગથી વધુન હોવી જોઇર્ે; અને (ખ) (૧) ઉમેદવાર માધ્યવમક અથવા ઉચ્ચતર માધ્યવમક વર્ક્ષણ બોડગ દ્વારા લેવાતી ઉચ્ચતર માધ્યવમક ર્ાળાંત િમાણપત્ર પરીક્ષા એક વવર્ય તરીકેઅંગ્રેજી સાથેપાસ કરેલ હોવી જોઈર્ે; અથવા સરકારે મા્ય કરેલ તેને સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈર્ે; (૨) ગજુ રાત મલ્ુકી સેવા વગીકરણ અનેભરતી (સામા્ય) વનયમો, ૧૯૬૭માં ઠરાવયા િમાણેની કોમ્્યટરના ુ ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઇર્ે. (ગ)(૧) વિન્ટિંગ િેસમાં અંગ્રેજી, ગજુ રાતી અને ક્રહ્દીમાં તૈયાર કરવામાં આવેલી હસ્તિતો ખરી રીતે વાંચવાનો, હસ્તિતો વાંચવાનો અને વવરામણચહ્નોનો અને પ્રફુ રીડીંગનો એક વષમનો અનભુ વ ધરાવતો હોવો જોઈર્ે. (ઘ) ઉમેદવાર ગજુ રાતી અને/અથવા ક્રહ્દીનું પરુતું જ્ઞાન ધરાવતો હોવો જોઈર્ે. ગજુ રાત મલ્ુકી સેવા વગીકરણ અને ભરતી (સામા્ય) વનયમો, ૧૯૬૭ ની જોગવાઈઓ અનસુ ાર અગાઉથી ગજુ રાત સરકારની સેવામાં હોય તેવા ઉમેદવારની તરફેણમાં ઉપલી વયમયાગદા હળવી કરી ર્કાર્ે. Page 12 of 35 ૨૩૧/૨૦૨૩૨૪ પ્રોસેસ આસીસ્ટન્ટ, વગમ૩ (ક) તા. ૩૦/૦૪/ર૦૨૪ ના રોજ ઉમેદવારની ઉંમર ૧૮ વર્ગથી ઓછી નક્રહ અને૩૬ વર્ગથી વધુન હોવી જોઇર્ે; અને (ખ) (૧) સરકારે મા્ય કરેલી સ ંસ્થામાંથી વિ્ટીંગ ટેકનોલોજીમાં ક્રડ્લોમા ધરાવતો હોવો જોઈર્ેઅથવા સરકારે આ હતે ુમાટે મા્ય કરેલી તેને સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈર્ે; (ઉદ્યોગ અનેખાણ વવભાગેતા.૧૮/૧૦/૨૦૧૬ ના પત્રથી ઉચ્ચ ર્ૈક્ષબણક લાયકાત ને મા્ય ગણવાનો અણભિાય આપેલ છે. તેથી ઉચ્ચ ર્ૈક્ષણણક લાયકાત ધરાવતા ઉમેદવારો પણ પોતાની ઉમેદવારી નોંધાવી ર્કર્ે.) અથવા (૨) ૧. ઉમેદવાર માધ્યવમક અને/અથવા ઉચ્ચતર માધ્યવમક વર્ક્ષણ બોડગ દ્વારા સ ંચાણલત ઉચ્ચતર માધ્યવમક ર્ાળાંત િમાણપત્ર પરીક્ષા વવજ્ઞાન િવાહ સાથેઉત્તીણગ કરેલ હોવી જોઈર્ેઅથવા સરકારે મા્ય કરેલ તેનેસમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈર્ે, અને ૨. ્લેટ મેકરનુંઔદ્યોણગક તાલીમ સસ્ં થાનું િમાણપત્ર ધરાવતો હોવો જોઈર્ે અથવા તે તરીકે મા્ય કરેલી તેને સ્મકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈર્ે, અને ૩. ઓફસેટ વિ્ટીંગ મર્ીનો ધરાવતા વિ્ટીંગ િેસના િોસેસ િભાગમાં ઓછામાં ઓછા ૨ (બે) વષમનો પ્રત્યક્ષ અનભુ વ ધરાવતો હોવો જોઈર્ે; (ગ) ગજુ રાત મલ્ુકી સેવા વગીકરણ અનેભરતી (સામા્ય) વનયમો, ૧૯૬૭માં ઠરાવયા િમાણેની કોમ્્યટરના ુ ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઇર્ે. (ઘ) ઉમેદવાર ગજુ રાતી અને/અથવા ક્રહ્દીનું પરુતું જ્ઞાન ધરાવતો હોવો જોઈર્ે. ગજુ રાત મલ્ુકી સેવા વગીકરણ અને ભરતી (સામા્ય) વનયમો, ૧૯૬૭ ની જોગવાઈઓ અનસુ ાર અગાઉથી ગજુ રાત સરકારની સેવામાં હોય તેવા ઉમેદવારની તરફેણમાં ઉપલી વયમયાગદા હળવી કરી ર્કાર્ે. ૨૩૨/૨૦૨૩૨૪ ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર, વગમ-૩ (ક) તા. ૩૦/૦૪/ર૦૨૪ ના રોજ ઉમેદવારની ઉંમર ૧૮ વર્ગથી ઓછી નક્રહ અને૩૩ વર્ગથી વધુવી જોઇર્ેનક્રહ; ગજુ રાત મલ્ુકી સેવા વગીકરણ અનેભરતી (સામા્ય) વનયમો, ૧૯૬૭ ની જોગવાઈઓ અનસુ ાર અગાઉથી ગજુ રાત સરકારની Page 13 of 35 સેવામાં હોય તેવા ઉમેદવારની તરફેણમાં ઉપલી વયમયાગદા હળવી કરી ર્કાર્ે. (ખ) ટેકવનકલ પરીક્ષા બોડગ અથવા ભારતમાં કે્રીય અથવા રાજ્ય અવધવનયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સ ંસ્થાવપત યવુનવવસિટીઓ પૈકી કોઈપણમાંથી અથવા તેતરીકે મા્ય થયેલી અથવા યવુનવવસિટી ગ્રા્્સ કવમર્ન અવધવનયમ, ૧૯૫૬ ની કલમ૩ હેઠળ ડીમ્ડ યવુનવવસિટી તરીકે જાહેર થયેલી બીજી કોઈપણ ર્ૈક્ષણણક સ ંસ્થામાંથી મેળવેલ ક્રડ્લોમા ઈન કોમ્્યટુર એ્લીકેર્ન અથવા ક્રડ્લોમા ઈન વિન્ટિંગ ટેકવનલોજી (મરુણ િૌદ્યોણગક) ધરાવતો હોવો જોઈર્ે. (ઉદ્યોગ અને ખાણ વવભાગે તેમના તા.૦૭/૦૧/૨૦૧૭ના પત્રથી આ ર્ૈક્ષણણક લાયકાતની સમકક્ષ લાયકાત તરીકે બેચલર ઑફ કોમ્પ્યટરુ એધ્્લકેર્ન, માસ્ટર ઈન કોમ્પ્યટુર એ્લીકેર્ન, ડી્લોમા ઈન કોમ્પ્યટુર એન્જીનીયરીંગ, બી.એસ.સી./એમ.એસ.સી. ઈન ઈન્ફોમેર્ન ટેક્નોલોજી, પોસ્ટ ગ્રેજ્યએુ ર્ન ડી્લોમા ઈન કોમ્પ્યટુર એધ્્લકેર્ન અને DOEACC સંસ્થાનો A લેવલનો બે વષમનો એડવાન્સ કોષમને માન્ય ગણવા ભલામણ કરેલ છે.); (ગ) કોમ્્યટુર ઉપર ટાઈવપિંગની ઝડપ ચોકસાઈ સાથેિવત કલાક ઓછામાં ઓછા ૬૫૦૦ કી ક્રડપેર્્સની હોવી જોઈર્ે; (ઘ) ગજુ રાત મલ્ુકી સેવા વગીકરણ અનેભરતી (સામા્ય) વનયમો, ૧૯૬૭માં ઠરાવયા િમાણેની કોમ્્યટરના ુ ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઇર્ે. (ચ) ઉમેદવાર ગજુ રાતી અથવા ક્રહ્દી અથવા તે બન્નેનું પરુતું જ્ઞાન ધરાવતો હોવો જોઈર્ે. નોંધઃ- (૧) ઉપર દર્ાગવેલ તમામ સ ંવગગના ભરતી વનયમોમાં વનયત થયેલ ર્ૈક્ષણણક લાયકાતના અગત્યના મદ્દુાઓનો અરજીપત્રકમાં સમાવેર્ કરવામાં આવેલ છે. પરંતુ આખરી પસ ંદગી સમયે ભરતી વનયમોમાં દર્ાગવેલ ર્ૈક્ષણણક લાયકાતની તમામ જોગવાઇઓને ધ્યાને લેવામાં આવર્ે. ઉમેદવારે જાહેરાતમાં દર્ાગવેલ ર્ૈક્ષણણક લાયકાતની તમામ વવગતો ધ્યાનેલઇનેજ અરજીપત્રકમાં વવગતો ભરવાની રહેર્ે. Page 14 of 35 (૨) દરેક સ ંવગગની ઉપલી વયમયાગદા માટે ગજુ રાત મલ્ુકી સેવા વગીકરણ અને ભરતી (સામા્ય) વનયમો-૧૯૬૭ તેમજ જે તેસ ંવગગના ભરતી વનયમોમાં દર્ાગવેલ જોગવાઇ અને સામા્ય વહીવટ વવભાગના તા.૨૯/૦૯/૨૦૧૨ અને તા.૦૬/૧૦/૨૦૧૫ ના ઠરાવ િમાંકઃ સીઆરઆર/૧૧૨૦૦૮/૨૮૨૩૨૩/ગ-૫ ની જોગવાઇઓ અનેતેઅ્વયેથયેલ સધુ ારાનેધ્યાનેલેવામાં આવેલ છે. (૩) દરેક સંવગમના ભરતી વનયમોમાં વનયત થયેલ ર્ૈક્ષબણક લાયકાતના અથમઘટન સબં ધં ેભરતી પ્રહક્રયા દરમ્પયાન કોઇ પ્રશ્ન ઉપક્સ્થત થર્ેતો તેઅંગે સંબંવધત વવભાગ/ ખાતાના વડાની કચેરીનો પરામર્મ કરીને યોગ્ય તે વનણમય લેવામાં આવર્.ે ૪.૨. વયમયામદામાં છૂટછાટ:- સામા્ય વગગની મક્રહલા ઉમેદવારો, અનામત વગગના પરૂુર્ તથા મક્રહલા ઉમેદવારો તેમજ માજી સૈવનક, ર્ાક્રરરીક અર્ક્ત (ક્રદવયાંગ) ઉમેદવારોનેનીચેમજુ બ વનયમોનસુ ાર છૂટછાટ મળવાપાત્ર છે. કેટેગરી છૂટછાટ મહત્તમ વયમયામદા સામા્ય કેટેગરીના મક્રહલા ઉમેદવારોને પ વર્ગ (મહત્તમ ૪૫ વર્ગ ની મયાગદામાં) અનામત કેટેગરીના પરૂુર્ ઉમેદવારોને ૫ વર્ગ (મહત્તમ ૪૫ વર્ગ ની મયાગદામાં) અનામત કેટેગરીના મક્રહલા ઉમેદવારોને(૫+૫=૧૦) ૧૦ વર્ગ (મહત્તમ ૪૫ વર્ગ ની મયાગદામાં) સામા્ય કેટેગરીના ર્ારીક્રરક અર્કતતા ધરાવતા પરૂુર્ ઉમેદવારોને ૧૦ વર્ગ (મહત્તમ ૪૫ વર્ગ ની મયાગદામાં) Page 15 of 35 સામા્ય કેટેગરીના ર્ારીક્રરક અર્કતતા ધરાવતા મક્રહલા ઉમેદવારોને(૧૦+૫=૧૫) ૧૫ વર્ગ (મહત્તમ ૪૫ વર્ગ ની મયાગદામાં) અનામત કેટેગરીના ર્ારીક્રરક અર્કતતા ધરાવતા પરૂુર્ ઉમેદવારો (૫+૧૦=૧૫) ૧પ વર્ગ (મહત્તમ ૪૫ વર્ગ ની મયાગદામાં) અનામત કેટેગરીના ર્ારીક્રરક અર્કતતા ધરાવતા મક્રહલા ઉમેદવારો (૫+૧૦+૫=૨૦) ૨૦ વર્ગ (મહત્તમ ૪૫ વર્ગ ની મયાગદામાં) માજી સૈવનક ઉમેદવારો ઉ૫લી વયમયાગદામાં તેઓએ બજાવેલ ફરજનો સમયગાળો ઉ૫રાંત ત્રણ વર્ગ સધુ ીની છુટછાટ મળર્ે. (૧) માજી સૈવનક વસવાય તમામ કેટેગરીના ઉમેદવારોને ઉ૫લી વયમયાગદામાં મળવાપાત્ર છૂટછાટ સાથેની ઉંમર વનયત તા.૩૦/૦૪/૨૦૨૪ ના રોજ કોઈ૫ણ સ ંજોગોમાં ૪૫ વર્ગ કરતાં વધવી જોઈએ નહીં. (૨) જે સ ંવગગની જગ્યાઓમાં S.E.B.C. કેટેગરી (સા.ર્ૈ.૫.વગગ) ના ઉમેદવારો માટે અનામત છે તેવા S.E.B.C. કેટેગરી (સા.ર્ૈ.પ.વગગ) ના ઉમેદવારોએ નાણાકીય વર્ગ૨૦૨૦-૨૧/૨૦૨૧-૨૨/૨૦૨૨-૨૩ ની આવકના આધારે રાજય સરકારની નોકરી માટે(પક્રરવર્ષ્ઠ-૪ મજુ બ ગજુ રાતી નમ ૂનામાં) મજુ બ કઢાવેલ નોન-િીમીલેયર સક્રટિફીકેટ તા.૦૧/૦૪/ર૦૨૨ થી અરજી સ્વીકારવાની છેલ્લી તા.૩૦/૦૪/ર૦૨૪ સધુ ીમાં મેળવેલ હોય તેવું િમાણપત્ર ધરાવતાં હર્ેતો જ ઉ૫લી વયમયાગદામાં છૂટછાટ તેમજ કેટેગરીની અનામત જગ્યાનો લાભ મળર્ે અ્યથા તેઓ જનરલ- સામા્ય કેટેગરીના ઉમેદવાર તરીકેઉમેદવારી નોંધાવી ર્કર્ે. અનેતેક્રકસ્સામાં વયમયાગદા, પરીક્ષા ફી અંગેતેમજ અનામત જગ્યા પર પસ ંદગીનો લાભ મળવાપાત્ર થર્ેનહી. Page 16 of 35 સામાજીક અનેર્ૈક્ષણણક રીતે૫છાત વગગના ૫ક્રરણીત મક્રહલા ઉમેદવારે આવુનોન િીમીલેયર િમાણ૫ત્ર તેમના માતા-વપતાની આવકના સ ંદભગમાં રજુ કરવાનું રહેર્ે. જો આવા ઉમેદવારોએ તેમના ૫વતની આવકના સ ંદભગમાં આવુ િમાણ૫ત્ર રજુકરેલ હર્ેતો તેની અરજી “રદ” કરવામાં આવર્ે. ઉમેદવારે ઓનલાઈન અરજી કરતી વખતે જે નોન-િીમીલેયર સક્રટિફીકેટની વવગતો જણાવેલ હોય તેજ િમાણપત્ર મ ંડળ દ્વારા જણાવવામાં આવેત્યારે રજૂ કરવાનું રહેર્ે. જો આવા િમાણપત્રમાં ભ ૂલ હોવાના કારણે ઉમેદવાર જાહેરાતની છેલ્લી તારીખ બાદનું નવું િમાણપત્ર મેળવેતો પણ સામાજીક અનેર્ૈક્ષણણક રીતેપછાત વગગના ઉમેદવાર તરીકે પાત્ર થવા માટે ઓનલાઈન અરજીમાં જણાવેલ િમાણપત્ર જ મા્ય રહેર્ે. (૩) જે સ ંવગગની જગ્યાઓમાં E.W.S. કેટેગરી (આવથિક રીતેનબળા વગગ) ના ઉમેદવારો માટે અનામત છેતેવા E.W.S. કેટેગરી (આવથિક રીતેનબળા વગગ) ના ઉમેદવારોએ રાજય સરકારના સામાજીક ્યાય અનેઅવધકારીતા વવભાગના તા.૨૫/૦૧/૨૦૧૯ ના ઠરાવ િમાંકઃઇ.ડબલ્ય.ુએસ/૧૨૨૦૧૯/ ૪૫૯૦૩/અ થી વનયત થયેલ નમનુ ા (અંગ્રેજીમાં એનેક્ષર-KH અથવા ગજુ રાતીમાં પહરવર્ષ્ટ-ગ) માં મેળવેલ આવથિક રીતેનબળા વગો માટેના િમાણપત્રનો ન ંબર અનેતારીખ ઓનલાઇન અરજી કરતી વખતેદર્ાગવવાના રહેર્ે. સામાજીક ન્યાય અનેઅવધકારીતા વવભાગના તા.૧૩/૦૯/૨૦૧૯ ના ઠરાવ ક્રમાંકઃ-ઇડબલ્યએુ સ/૧૨૨૦૧૯/૪૫૯૦૩/અ ની જોગવાઇ મજુ બ આવથિક રીતે નબળા વગો (EWS) માટેના પાત્રતા પ્રમાણપત્રો ઇસ્યુ (Issue) થયા તારીખથી ત્રણ વષમ સધુ ી માન્ય ગણવામાં આવર્ે. ઉમેદવાર આવથિક રીતે નબળા વગગ તરીકેનું પાત્રતા િમાણપત્ર તા.૦૧/૦૫/ર૦૨૧ થી તા. ૩૦/૦૪/ર૦૨૪ દરમ્યાન મેળવેલ હોય તેવું િમાણપત્ર ધરાવતાં હર્ેતો જ Page 17 of 35 ઉ૫લી વયમયાગદામાં છૂટછાટ તેમજ કેટેગરીની અનામત જગ્યાનો લાભ મળર્ે. અ્યથા તેઓ જનરલ- સામા્ય કેટેગરીના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી ર્કર્ેઅનેતેક્રકસ્સામાંવયમયાગદા, પરીક્ષા ફી અંગેતેમજ અનામત જગ્યા પર પસ ંદગીનો લાભ મળવાપાત્ર થર્ેનહી. (૪) અનામત વગમના અ.જા., અ.જ.જા. અને સા.ર્ૈ.પ.વ. કેટેગરીના ઉમેદવારોએ જાવત અંગેનંુપ્રમાણપત્ર ગજુ રાત સરકાર દ્વારા વખતો વખત વનયત કરેલ નમ ૂનામાં અનેસક્ષમ અવધકારી પાસેથી મેળવેલ હોવું જોઇર્ે. (૫) ઉમેદવાર, હદવયાંગતાની ૪૦% કેતેથી વધુટકાવારી ધરાવતાં હોવાનંુ વસવવલ સર્જનનંુસટીફીકેટ ધરાવતાં હર્ે, તો જ હદવયાંગ ઉમેદવાર તરીકે ઉ૫લી વયમયામદા અનેઅનામતનો લાભ મળર્ે. ર્ારીહરક અર્ક્તતા અંગે સામાન્ય વહીવટ વવભાગના તા.૦૧/૧૨/૨૦૦૮ ના પરીપત્ર ક્રમાંકઃ પરચ/૧૦૨૦૦૮/૪૬૯૫૪૦/ગ.ર અને ત્યારબાદ સરકારશ્રીના વખતો વખતના સધુ ારા પહરપત્રથી વનયત થયેલ નમ ૂનામાં સરકારી હોક્સ્પટલના સવુપ્રન્ટે ન્ડે ન્ટ/વસવવલ સર્જન/મેડીકલ બોડમ દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવર્ે. (૬) માજી સૈવનક ઉમેદવારો કે જેઓએ માજી સૈવનક ઉમેદવારો કે જેઓએ નૌકાદળ/હવાઈદળ /ભ ૂવમદળ માં ઓછામાં ઓછા છ માસની સેવા કરી હોય અનેમાજી સૈવનક તરીકેનુસક્ષમ અવધકારીનું ઓળખકાડગ અનેક્રડસ્ચાર્જ બકુ ધરાવતાં હોય તો સામા્ય વહીવટ વવભાગના તા.૨૨/૦૧/૨૦૧૮ ના જાહેરનામા િમાંકઃ GS/2018-(2)-RES-1085/3433/G-2 ની જોગવાઇ મજુ બ ઉ૫લી વયમયાગદામાં તેઓએ બજાવેલ ફરજનો સમયગાળો ઉ૫રાંત ત્રણ વર્ગ સધુ ીની છુટછાટ મળર્ે. માજી સૈવનક તરીકેની ફરજ ચાલુહોય તેવા ઉમેદવારો વનવવૃત્તનું એક વર્ગ બાકી હોય તો પણ તેઓ પોતાની ઉમેદવારી નોંધાવી ર્કર્ે. Page 18 of 35 (૭) ઉમેદવારે Online અરજીપત્રકમાં વવગતો ભરતાં સમયેજાવત (કેટેગરી) અંગેજે વવગત દર્ામવેલ હર્ેતેઅરજીપત્રક Confirm થયેથી જાવત (કેટેગરી) માં પાછળથી ફેરફાર કરવાની વવનંતી માન્ય રાખવામાં આવર્ેનહીં. ૫. કોમ્પ્યટુરની જાણકારી ઉમેદવાર રાજય સરકારના સામા્ય વહીવટ વવભાગના તા.૧૩/૦૮/ર૦૦૮ તેમજ તા.૧૮/૦૩/૨૦૧૬ ના સરકારી ઠરાવ િમાંક: સીઆરઆર/૧૦ર૦૦૭/૧ર૦૩ર૦/ગ.૫ થી વનયત કરેલ અભ્યાસિમ મજુ બ કોમ્્યટુર અંગેનું બેઝીક નોલેજ ધરાવતા હોવા અંગેનું કોઈ૫ણ તાલીમી સસ્ં થાનું િમાણ૫ત્ર/માકગર્ીટ ધરાવતા હોવા જોઈર્ે. અથવા સરકાર મા્ય યવુનવવસિટી અથવા સ ંસ્થામાં કોમ્્યટુર જ્ઞાન અંગેના કોઈ૫ણ ક્રડ્લોમા/ડીગ્રી કે સટીક્રફકેટ કોર્ગ કરેલ હોય તેવા િમાણ૫ત્રો અથવા ડીગ્રી કે ડી્લોમા અભ્યાસિમમાં કોમ્્યટુર એક વવર્ય તરીકે હોય તેવા િમાણ૫ત્રો અથવા ધોરણ- ૧૦ અથવા ધોરણ-૧ર ની ૫રીક્ષા કોમ્્યટુરના વવર્ય સાથે૫સાર કરેલ હોય તેવા િમાણ૫ત્રો ધરાવતા હોવા જોઈર્ે. તેમજ આ તબકકેઆવું િમાણ૫ત્ર ન ધરાવતા ઉમેદવારો ૫ણ અરજી કરી ર્કર્ે. ૫રંતુ આવા ઉમેદવારોએ વનમણ ૂંક સત્તાવધકારી સમક્ષ કોમ્્યટુરની બેઝીક નોલેજની ૫રીક્ષા પાસ કયાગનું આવું િમાણ૫ત્ર વનમણ ૂંક મેળવતાં ૫હેલા અચકુ રજુ કરવાનું રહેર્ે. અ્યથા વનમણ ૂંક મેળવવાનેપાત્ર થર્ેનહીં. તેમજ વનમણ ૂંક સત્તાવધકારી આવા ક્રકસ્સામાં ઉમેદવારોની ૫સ ંદગી "રદ" કરર્ે. ૬. ર્ૈક્ષબણક લાયકાત/ વયમયામદા/ વધારાની લાયકાત માટે વનધામહરત તારીખ:- જાહેરાતમાં દર્ાગવેલ તમામ સ ંવગગના ઉમેદવારોનાં ક્રકસ્સામાં ર્ૈક્ષણણક લાયકાત, વયમયાગદા, નોન-િીમીલેયર સટી અનેઅ્ય જરૂરી લાયકાત માટેતા.૩૦/૦૪/૨૦૨૪ ની સ્સ્થવતનેઘ્યાનમાંલેવામાંઆવર્ે. Page 19 of 35 ૭. અરજી કરવાની રીત :- આ જાહેરાતના સ ંદભગમાં મ ંડળ ઘ્વારા ઓન લાઈન અરજી જ સ્વીકારવામાં આવર્ે. જે અ્વયે ઉમેદવારો તા.૧૬/૦૪/ર૦૨૪ (બપોરના ૧૪-૦૦ કલાક) થી તા.૩૦/૦૪/ર૦૨૪ (રાવત્રના૨૩-૫૯ કલાક સધુ ી) દરમ્યાન "https:// ojas.gujarat.gov.in" વેબસાઈટ ૫ર ઓન-લાઈન અરજી૫ત્રક ભરી ર્કર્ે. ઉમેદવાર એક કરતાં વધુજાહેરાત િમાંક માટે ઉમેદવારી નોંધાવવા માંગતો હોય તો િત્યેક જાહેરાત માટે અલગ અલગ Online Application કરવાની રહેર્ે. એક જ જાહેરાત અ્વયેએક કરતાં વધુઅરજી કરનાર ઉમેદવારોના ક્રકસ્સામાં સૌથી છેલ્લેક્ફમગ થયેલી અરજી મા્ય ગણીનેતે વસવાયની બાકીની તમામ અરજીઓ રદ થર્ે. આ બાબતની વવગતવાર સચુ ના અરજી કરવાની રીતના પેટા મદ્દુા ન ં. (૧૧) માં પણ આપેલ છે. ઉમેદવારે અરજીપત્રક ભરવા માટેઃ- (૧) સૌિથમ "https://ojas.gujarat.gov.in" વેબસાઈટ ૫ર જવ.ું (ર) ત્યારબાદ "On line Application" માં Apply ૫ર Click કરવું અને GSSSB વસલેકટ કરવ.ું (૩) ઉમેદવારે જાહેરાત િમાંક: ૨૨૮/૨૦૨૩૨૪ થી ૨૩૨/૨૦૨૩૨૪ પૈકીની જે સ ંવગગની જાહેરાત માટે ઉમેદવારી કરવા માટે જાહેરાતના સ ંવગગના નામ ૫ર Click કરી Apply પર ક્ક્લક કરવ. ું ત્યાર બાદ સ્િીન પર More Details અનેApply now ના ઓ્ર્ન ખલુ ર્ે. જેમાં More Details પર Click કરવાથી વવગતવાર જાહેરાતની વવગતો જોવા મળર્ે. જે ઉમેદવારોએ વાંચી જવી. (૪) જયારે "Apply now" ૫ર Click કરવાથી નવી વવ્ડો ખલુ ર્ે. જેમાં "Skip" પર ક્ક્લક કરવાથી Application Format ખલુ ર્ેજેમાં સૌ િથમ "Personal Details" ઉમેદવારે ભરવી. (જ્યાં લાલ ફંદડી (*) વનર્ાની હોય ત્યાં માગ્યા મજુ બની વવગતો ફરજજયાત ભરવાની રહેર્ે.) (૫) Personal Details ભરાયા બાદ "Educational Details" ભરવાની રહેર્ે. Page 20 of 35 (૬) ત્યાર બાદ “Assurance” (બાંહેધરી) માં દર્ાગવેલ ર્રતો સ્વીકારવા માટે "Yes" Select કરી "save" ૫ર Click કરવ. ું હવેઅરજી પ ૂણગરીતેભરાઈ ગયેલ છે. (૭) હવે"save" ૫ર Click કરવાથી "Application Number" generate થયેલ હર્ેજે ઉમેદવારેસાચવીનેરાખવાનો રહેર્ે. (૮) હવેUpload Photograph ૫ર Click કરો અહીં તમારો application number type કરો અનેતમારી Birth date type કરો. ત્યારબાદ ok ૫ર Click કરવ.ું અહીં photo અનેsignature upload કરવાના છે. (Photo નું મા૫ ૫ સે.મી. ઉંચાઈ અને૩.૬ સે.મી. ૫હોળાઈ અનેSignature નું મા૫ ર.૫ સે.મી. ઉંચાઈ અને ૭.૫ સે.મી. ૫હોળાઈ રાખવી.) (photo અનેsignature upload કરવા સૌ િથમ તમારો photo અનેsignature jpg format માં (15 kb) સાઈઝથી વધેનક્રહ તે રીતેસ્કેન કરી computer માં સેવ કરેલા હોવા જોઈર્ે.) photo અનેsignature અપલોડ કરવા માટે "browse" button ૫ર Click કરો. હવેchoose file ના સ્િીનમાંથી જે ફાઈલમાં jpg format માં તમારો photo store થયેલ છે, તે ફાઈલનેselect કરો અને"open" button નેClick કરો. હવે"browse" button ની બાજુમાં "upload" button ૫ર Click કરો. હવેબાજુમાં તમારો photo દેખાર્ે. હવે આજ રીતે signature ૫ણ upload કરવાની રહેર્ે. જે photo અને signature અપલોડ કરવામાં આવયા હર્ે તે જ photo લેણખત પરીક્ષાના હાજરીપત્રકમાં ચોંટાડવાનો રહેર્ેતથા તેવી જ signature કરવાની રહેર્ે તેમજ આ ભરતી િક્રિયાના વનમણ ૂંક સધુ ીના દરેક તબક્કે મ ંડળ/સ ંબ ંવધત ખાતાના વડા માંગેત્યારેતેવો જ ફોટો રજુકરવાનો રહેર્ે. આથી ફોટોગ્રાફની ચારથી પાંચ કોપીઓ કઢાવી રાખવી. જુદા જુદા તબક્કેજુદા જુદા ફોટોગ્રાફ રજુ થર્ે તો ફાળવણી/ વનમણ ૂંકમાં બાધ આવી ર્કર્ે. જેની જવાબદારી ઉમેદવારની પોતાની રહેર્ે. Page 21 of 35 (૯) હવે પેજના ઉ૫રના ભાગમાં Online Application ટેબમાં "Confirm Application" ૫ર Click કરો અને"Application number" તથા Birth Date type કયાગ બાદ Ok ૫ર Click કરવાથી ઉમેદવારની Basic Details અને confirm application દેખાર્ે. ઉમેદવારનેઅરજીમાં સધુ ારો કરવાની જરૂર જણાય તો edit કરી લેવ.ું અરજી ક્ફમગકયાગ૫હેલા કોઈ૫ણ િકારનો સધુ ારો થઈ ર્કર્ે. ૫રંતુઅરજી ક્ફમગ થયા બાદ કોઈ૫ણ િકારનો સધુ ારો ર્કય બનર્ેનહી. સ ંપ ૂણગ ચકાસણી બાદ જો અરજી સધુ ારવાની જરૂર ના જણાય તો જ confirm application ૫ર Click કરવ.ું તેથી ઉમેદવારની અરજીનો મ ંડળમાં online સ્વીકાર થઈ જર્ે. એકવાર ઓનલાઇન અરજી ક્ફમગ થયા બાદ, તેમાં કોઇપણ િકારનો ફેરફાર ઉમેદવાર કે મ ંડળ દ્વારા થઇ ર્કર્ેનહીં. અરજીમાં દર્ાગવેલી વવગતોનેઅનરૂુપ િમાણપત્રો મ ંડળ માંગે ત્યારે ઉમેદવારે રજૂ કરવાના રહેર્ે. આથી, ઉમેદવારે િથમ તેમની પાસેના િમાણપત્રોનેઆધારે પોતાનું નામ, પવત/વપતાનું નામ, અટક, જ્મતારીખ, ર્ૈક્ષણણક લાયકાત, જાવત (કેટેગરી), જે્ડર (મેલ/ફીમેલ), માજી સૈવનક, સ્પોટગસ, ક્રદવયાંગતા, વવધવા વગેરે બાબતોની બારીક ચકાસણી કરી લઇનેતેનેઅનરૂુપ વવગતો ઓનલાઇન અરજીમાં દર્ાગવવાની રહેર્ે. મ ંડળ દ્વારા ચકાસણી સારુ િમાણપત્રો માંગવામાં આવે ત્યારે ઓનલાઇન અરજીપત્રકમાં દર્ાગવેલ વવગતો અને ઉમેદવાર દ્વારા મ ંડળ સમક્ષ રજૂ કરવામાં આવતાં િમાણપત્રોમાં કોઇપણ જાતની વવસ ંગતતા માલ ૂમ પડર્ેતો, તેવી ક્ષવતયક્ુત અરજીઓ મ ંડળ દ્વારા જે તેતબક્કેથી ‘રદ’ કરવામાં આવર્ે. ખોટી કે અધ ૂરી વવગતોને કારણે ક્ષવતયક્ુત અરજી રદ કરવામાં આવે તો, તેમાં મ ંડળની કોઇ જવાબદારી રહેર્ે નહીં. આથી, ઉમેદવારોને તેમની પાસેના િમાણપત્રોનેઆધારે અનેતેનેઅનરૂુપ વવગતો ઓનલાઇન અરજી કરતી વખતે દર્ાગવવાની ખાસ કાળજી રાખવા જણાવવામાં આવે છે. confirm Page 22 of 35 application ૫ર click કરતાં અહીં "confirmation number" generate થર્ે. "confirmation number" હવે૫છીની બધી જ કાયગવાહી માટે જરૂરી હોઈ, ઉમેદવારે સાચવવાનો રહેર્ે. (૧૦) હવેprint application ૫ર Click કરવ.ું અહીં Select Job માંથી જાહેરાત િમાંક વસલેકટ કરીને તમારો confirmation number ટાઈ૫ કરવો અને જ્મતારીખ ટાઇપ કરવાથી તમારી અરજી ઓપન થર્ે. જેની વિ્ટની નકલ ફરજજયાતપણે કાઢીને સાચવી રાખવી. નોંધાયેલ ઉમેદવાર અરજી કરવાની અંવતમ તારીખ સધુ ી Online Application Form ડાઉનલોડ કરીને સમગ્ર ભરતી િક્રિયા પ ૂણગ ન થાય ત્યાં સધુ ી સાચવી રાખેતેઉમેદવારના ક્રહતમાં છે. અરજી કરવાની અંવતમ તારીખ બાદ ઉમેદવાર Application Form ડાઉનલોડ કરી ર્કર્ેનહીં. (૧૧) ઉમેદવારે એક જ અરજી કરવી. આમ છતાં, સ ંજોગવર્ાત, જો કોઇ ઉમેદવારે એકથી વધુઅરજી કરેલ હર્ે, તો છેલ્લી ક્ફમગ થયેલ અરજીને મા્ય રાખીનેઅ્ય અરજીપત્રકનેરદ ગણવામાં આવર્ે. ણબન અનામત વગગના ઉમેદવારોએ છેલ્લી ક્ફમગ થયેલ અરજી સાથેવનયત ફી ભરેલ હર્ે તેમા્ય ગણાર્ેઅનેઅગાઉની અરજી રદ ગણવામાં આવર્ે. અગાઉની અરજી સાથેભરેલી ફી છેલ્લી ક્ફમગ થયેલ અરજી સામેગણવામાં આવર્ે નહીં. જો ઉમેદવારે છેલ્લી ક્ફમગ થયેલ અરજી સાથેવનયત ફી ભરેલ નહીં હોય, તો આવા ઉમેદવારની બાકીની અરજીઓ પૈકી વનયત ફી સાથેની ક્ફમગ થયેલી છેલ્લી અરજી મા્ય ગણવામાં આવર્ે. જો ઉમેદવારે એકથી વધુઅરજી સાથેફી ભરેલ હર્ે, તો તેરીફંડ કરવામાં આવર્ેનહીં. નોંધ:- જાહેરાત સામેદર્ાગવેલ સ ંવગગના ભરતી વનયમોમાં દર્ાગવેલ ર્ૈક્ષણણક લાયકાત, વયમયાગદા તેમજ ઓનલાઈન અરજી ભરવા સ ંબ ંવધત કોઈ માગગદર્ગનની આવશ્યકતા જણાય તો તે માટે મ ંડળની કચેરીના ફોન ન ંબર: ૦૭૯- ૨૩૨૫૮૯૧૬ ૫ર સ ં૫કગ કરી ર્કાર્ે. Page 23 of 35 ૮. ૫રીક્ષા ફી:- સામાન્ય વહીવટ વવભાગના તા.૩૧/૦૧/૨૦૨૪ ના પત્રમાં થયેલ જોગવાઈ મજુ બ ગજુ રાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી સીધી ભરતીની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફી નંુધોરણ નીચેમજુ બનંુ રહર્ે .ે ગજુ રાત ગૌણ સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફી નંુધોરણ બબન અનામત વગમ અનામત વગમ (તમામ કેટેગરીની મક્રહલા, સા.ર્ૈ.પ.વગગ, અનસુ ણુચત જાવત, અનસુ ણુચત જન જાવત, આ.ન.વગગ, ક્રદવયાંગ અનેએક્સ સવવિસમેન ઉમેદવારો) પ્રાથવમક પરીક્ષા રૂ. ૫૦૦/- રૂ. ૪૦૦/- The fees paid shall be refunded to those candidates who appear for the examination. પરીક્ષામાં ઉપક્સ્થત રહેનાર ઉમેદવારોનેપરીક્ષા ફી પરત મળવાપાત્ર રહર્ે ે. તમામ ઉમેદવારોએ ઉપર દર્ાગવયા મજુ બની ફી ઓનલાઈનના માધ્યમથી જ ભરવાની થાય છે. ઉમેદવાર જયારે OJAS વેબસાઇટ પર પોતાની અરજી સબમીટ કરે ત્યારે તેઓને પરીક્ષા ફી તા.૦૩/૦૫/૨૦૨૪ (૨૩.૫૯ કલાક) સધુ ીમાં ફરજીયાત ઓન-લાઇન ભરવાની રહેર્ે. ઓન-લાઇનના માધ્યમથી ફી ભરવા માટે OJAS વેબસાઇટ પર Online Application ટેબમાં Print Application Form / Pay Fees પર Click કરવાથી Online Payment માટેના Options દેખાર્ે. જેમાં Online Payment of Fees પર Click કરવ. ું જેમાં ડેણબટ Page 24 of 35 કાડગ (Debit Card), ઇ્ટરનેટ બેંક્રકિંગ (Internet Banking), UPI અથવા વૉલેટ (Wallets) દ્વારા ભરવાની રહેર્ે. આ ચાર માધ્યમ પૈકીના કોઇ પણ એક માધ્યમ દ્વારા ફી ભયાગ બાદ રીસી્ટ જનરેટ થર્ે, જેની વિ્ટ મેળવી લેવાની સચુ ના મળર્ે. ઉમેદવારોએ આ રીસી્ટની વિ્ટ મેળવી લેવાની રહેર્ે. Online Application ટેબમાં Print Application Form / Pay Fees પર Click કયાગ બાદ Online Payment Receipt પર ક્લીક કરવાથી પણ રીસી્ટની વિ્ટ મેળવી ર્કાર્ે. ઓનલાઇન માધ્યમથી ફી ભરનાર ઉમેદવારે પરીક્ષા ફી વનયમોનસુ ાર રા્ઝેક્ર્ન ફી ભરવાની રહેર્ે. પરીક્ષા ફી ભરવાની છેલ્લી તા.૦૩/૦૫/૨૦૨૪ (૨૩.૫૯ કલાક) બાદ આ ણલ્ક આપોઆપ બ ંધ થઈ જર્ે. ત્યારબાદ મ ંડળ દ્વારા કોઇ પણ સ ંજોગોમાં અ્ય કોઇ પણ રીતે(લેઇટ ફી લઇનેપણ) પરીક્ષા ફી સ્વીકારવામાં આવર્ેનહીં. ➢ પરીક્ષા ફી રોકડમાં, હડમાન્ડ ડ્રાફ્ટથી, ભારતીય પોસ્ટલ ઓડમર, પે-ઓડમર કેઅન્ય કોઈપણ સ્વરૂપેફી સ્વીકારવામાં આવર્ેનહીં જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. ➢ પરીક્ષામાં ઉપક્સ્થત રહેનાર ઉમેદવારોનેતેઓએ જે માધ્યમથી પરીક્ષા ફી ભરેલ હર્ે તે માધ્યમથી પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહર્ે . ે પરીક્ષામાં ઉપક્સ્થત ન રહેનાર ઉમેદવારોનેપરીક્ષા ફી પરત મળવાપાત્ર રહર્ે ેનહીં. Page 25 of 35 ➢ ઉમેદવારો ફી ભરવાની વનયત તા.૦૩/૦૫/૨૦૨૪ સધુ ીમાં પરીક્ષા ફી નહીં ભરે તો તેવા ઉમેદવારોની અરજી મા્ય રહેર્ે નહીં તથા તેવા ઉમેદવારોનું અરજી ફોમગ કોઇપણ જાતની જાણ કયાગ વગર મ ંડળ દ્વારા ‘‘રદ’’ કરવામાં આવર્ે. ૯. પરીક્ષા ૫દ્ધવત:- રાજય સરકારશ્રીના સામા્ય વહીવટ વવભાગના તા.૦૮/૧૧/૨૦૨૩ ના ઠરાવ િમાંક: ભરત /૧૦૨૦૨૩/૬૩૮૯૩૭/ક થી સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે ઠરાવેલ પરીક્ષા પદ્ધવત અનસુ ાર પરીક્ષા એક તબક્કામાં MCQComputer Based Recruitment Test (CBRT) પદ્ધવતથી સ્પધામત્મક પરીક્ષા લેવામાં આવર્ે. આ જાહેરાત માટે રજીસ્ટડગ થયેલ ઉમેદવારોની સ ંખ્યાના આધારે એક સેર્ન અથવા મલ્ટી સેર્નમાં લેવામાં આવર્ે. મલ્ટી સેર્નમાં પરીક્ષા યોજવાના સ ંજોગોમાં યોગ્ય સ્કેલીંગ પદ્ધવતથી મલ્ુયાકં ન કરવામાં આવર્ે. પરીક્ષા: Part-A અને Part-B એમ બે ભાગમાં લેવામાં આવર્ે (િશ્નપત્રનું લેવલ ર્ૈક્ષણણક લાયકાતનેસમકક્ષ રહેર્ે). Part (Section) – A ક્રમ વવષય ગણુ ૧ તાક્રકિક કસોટીઓ તથા Data Interpretation ૩૦ ૨ ગાણણતીક કસોટીઓ ૩૦ કુલ ગણુ ૬૦ Page 26 of 35 Part (Section) – B ક્રમ વવષય ગણુ ૧ ભારતનું બ ંધારણ, વતગમાન િવાહો, ગજુ રાતી અને અંગ્રેજી કોમ્િીહે્સન ૩૦ ૨ સ ંબ ંવધત વવર્ય અનેતેની ઉપયોગીતાનેલગતા િશ્નો ૧૨૦ કુલ ગણુ ૧૫૦ નોંધઃ અભ્યાસિમની વવર્યવસ્તુવનયત કરેલ ર્ૈક્ષણણક લાયકાત મજુ બ રહેર્ે. (૧) Part-A માં કુલ ૬૦ િશ્નો અનેPart-B માં કુલ ૧૫૦ િશ્નો એમ કુલ ૨૧૦ િશ્નો પ ૂછવામાં આવર્ે. Part-A અનેPart-B બ ંનેમાટે સયં ક્ુત રીતે કુલ ૩ કલાક (૧૮૦ વમવનટ) નો સમય મળવાપાત્ર થર્ે. (૨) Part-A અનેPart-B નું સ્વત ંત્ર (અલાયદું) Qualifying Standard રહેર્ે. (૩) સ્પધાગત્મક પરીક્ષાના Part-A માટે ્યનુ તમ ગણુ વત્તા ધોરણ ૪૦% અને Part-B માટે ્યનુ તમ ગણુ વત્તા ધોરણ ૪૦% રાખવામાં આવેલ છે. તેમાં કોઇપણ કેટેગરીના ઉમેદવારો માટે ૪૦ ટકા માકમસ કરતાં ઓછું ્યનુ તમ ગણુ વત્તા ધોરણ (Qualifying Standard) કોઇપણ સ ંજોગોમાં નક્કી કરી ર્કાર્ે નહીં. પરીક્ષાના Part-A અને Part-B માં ્યનુ તમ ગણુ વત્તા ધોરણ (Qualifying Standard) જાળવીનેકુલ ગણુ ના આધારે કુલ જગ્યાના આર્રે બેગણા ઉમેદવારોનેિમાણપત્રોની ચકાસણી માટેમ ંડળ દ્વારા લાયક (કવોલીફાય) ગણવામાં આવર્ે. (૪) જે તે સંવગમની જાહેરાત અન્વયે મંડળ ધ્વારા તે સંવગમની MCQ પધ્ધવતથી Computer Based Recruitment Test (CBRT) લેવામાં આવર્ે. (૫) M.C.Q. પદ્વવતમાં ખોટા જવાબ આપવાના સ ંજોગોમાં િશ્નનેફાળવેલ માકગના 1/4 માકગ ઓછા કરવામાં આવર્ે. એટલેકે નેગેટીવ માકીંગ પદ્વવત Page 27 of 35 અપનાવવામાં આવર્ે. MCQ પધ્ધવતથી Computer Based Recruitment Test (CBRT) માં "જવાબ આપવા માંગતા નથી" નો વવકલ્પ રહેર્ેનહીં તેથી જે ઉમેદવારે િશ્નનો જવાબ ન આપેલ હોય તો તેસ ંજોગોમાં નેગેટીવ માકીંગ ગણવામાં આવર્ેનહીં એટલેકે 1/4 માક્સગ કપાર્ેનહીં. જા.ક્ર.૨૩૨/૨૦૨૩૨૪ ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર, વગમ-૩ માટે : સદર જાહેરાતની MCQ- Computer Based Recruitment Test (CBRT) માં પાસ થયેલ ઉમેદવારોની સદરહુ સ ંવગગના ભરતી વનયમોમાં જણાવયા િમાણેની કોમ્્યટુર ઉપર ટાઈવપિંગની ૫૦ ગણુ ની િવત કલાક ઓછામાં ઓછા ૬૫૦૦ કી ડીિેર્નની ઝડપ અનેચોકસાઈ સાથેની કોમ્્યટુર ટાઇપીંગ ટેસ્ટ યોજવામાં આવર્ે. સદર કોમ્્યટુર ટાઇપીંગ ટેસ્ટની પરીક્ષા પદ્વવત મ ંડળ દ્વારા પછીથી જાહેર કરવામાં આવર્ે. વધમુ ા,ં ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર, વગગ-૩ સવં ગગનું આખરી પક્રરણામ (૧) MCQ- Computer Based Recruitment Test (CBRT) અને (૨) કોમ્્યટુર ટાઇપીંગ ટેસ્ટ એમ બનં ેપરીક્ષાઓમાં મેળવેલ સયં ક્ુત ગણુ ના મેરીટ્સના આધારે તૈયાર કરવામાં આવર્ે. ૧૦. પસંદગી/ પ્રવતક્ષા યાદી તૈયાર કરવાની પધ્ધવત:- ઉમેદવારોએ ઉકત સ્પધાગત્મક પરીક્ષામાં મેળવેલ ગણુ ના મેરીટસ આધારે કેટેગરીવાઇઝ ભરવાની થતી જગ્યાની વવગતો ધ્યાનેલઇ સામા્ય વહીવટ વવભાગના તા.૨૭/૦૭/૨૦૧૮ ના ઠરાવ િમાંક: પીએસસી/૧૦૮૯/૩૯૧૦/ગ-૨ ની જોગવાઇઓ ધ્યાનેલઇ પસ ંદગી/િવતક્ષા યાદી તૈયાર કરવામાં આવર્ે. પસ ંદગી માટે લાયક ઠરેલા ઉમેદવારોએ અસલ િમાણપત્રોની ચકાસણી સમયેઆવસસ્ટ્ટ બાઈ્ડર, વગગ-૩, આસીસ્ટ્ટ મર્ીનમેન, વગગ- Page 28 of 35 ૩, કોપી હોલ્ડર, વગગ-૩, િોસેસ આસીસ્ટ્ટ, વગગ-૩ તથા ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર, વગગ-૩ ની જગ્યા પર વનમણ ૂક માટે િેસ માટેની તેમની પસ ંદગીનો િમ બતાવવાનો રહેર્ે. ૧૧. સામાન્ય ર્રતો:- ૧૧.૧ જાહેરાતમાં જે કેટેગરીના ઉમેદવારો માટે જગ્યાઓ અનામત છેતેવી કેટેગરીના ઉમેદવારને જ ઉ૫લી વયમયાગદામાં છુટછાટ મળર્ે. બધી જ મળવાપાત્ર છુટછાટ ગણતરીમાં લીધા બાદ વધમુ ાં વધુ૪૫ વર્ગથી વધેનહીં તેરીતેજ ઉ૫લી વયમયાગદામાં છૂટછાટ મળર્ે. ૧૧.૨ અનામત વગગના ઉમેદવારો જો ણબનઅનામત જગ્યા માટેઅરજી કરર્ે તો આવા ઉમેદવારોનેવયમયાગદામાં છુટછાટ મળર્ેનક્રહ. પરંતુપરીક્ષા ફી માટે જે તેઅનામત વગગના ઉમેદવારોએ પોતાની જાવત-વગગ દર્ાગવવાનો રહેર્ે. અ્યથા ણબન-અનામત વગગ માટે વનયત કરવામાં આવેલ પરીક્ષા ફી ભરવાની રહેર્ે. ૧૧.૩ ણબનઅનામત તથા અનામત વગોના મક્રહલા ઉમેદવારોને પણ વયમયાગદા અંગેબધી જ મળવાપાત્ર છુટછાટ ગણતરીમાં લીધા બાદ વધમુ ાં વધુ૪૫ વર્ગની ઉંમર સધુ ી જ ઉ૫લી વયમયાગદામાં છુટછાટ મળર્ે. ૧૧.૪.૧ અનામત વગગના ઉમેદવારોએ જાવત અંગેનંુસક્ષમ સત્તાવધકારીનંુ પ્રમાણપત્ર ગજુ રાત સરકાર દ્વારા વખતો વખત વનયત કરેલ નમ ૂનામાં મેળવેલ હોવું જોઇર્ે. ૧૧.૪.૨ સા. અનેર્ૈ.૫.વગગના ઉમેદવારોએ ઉન્નત વગગમાં સમાવેર્ ન થતો હોવા અંગેનું સામાજીક ્યાય અનેઅવધકારીતા વવભાગના તા.૨૭/૦૪/૨૦૧૦ ના ઠરાવ િમાંક: સસપ/ ૧૧૦૯/૧૬૬૩/અ થી વનયત થયેલ ૫ક્રરવર્ષ્ટ૪(ગજુ રાતી) ના નમનુ ામા ં તેમજ સામાજીક ્યાય અને અવધકારીતા વવભાગના તા.૧૨/૦૬/૨૦૨૦ ના ઠરાવ િમાંક: સર્પ/૧૨૨૦૧૫/ ૪૫૫૨૪૬/અ ની જોગવાઇ અનસુ ાર તા.૦૧/૦૪/ર૦૨૨ થી અરજી કરવાની છેલ્લી તા. ૩૦/૦૪/૨૦૨૪ દરમ્યાન મેળવેલ અસલ િમાણ૫ત્રનો ન ંબર અને Page 29 of 35 તારીખ ઓનલાઈન અરજી કરતી વખતેદર્ાગવવાનાં રહેર્ે. સક્ષમ અવધકારી દ્વારા અપાયેલ આવું િમાણપત્ર રજુ ન કરી ર્કનાર ઉમેદવારો સામા્ય ઉમેદવારો માટે નક્કી થયેલ વયમયાગદામાં આવતા નહીં હોય તો તેઓની ઉમેદવારી રદ થર્ે. સામાજીક અનેર્ૈક્ષણણક રીતે૫છાત વગગના ઉમેદવારોએ રાજય સરકારની નોકરી માટે મા્ય કરાયેલ પક્રરવર્ષ્ટ-૪ ના વનયત નમનુ ામાં (ગજુ રાતી) નોન ક્રિવમલીયર સટી અસલ િમાણપત્રોની ચકાસણી સમયેરજૂકરવાનુરહેર્ે. ૧૧.૪.૩ આવથિક રીતેનબળા વગમ(EWS)ના ઉમેદવારોએ સામાજીક ્યાય અને અવધકારીતા વવભાગના તા.૨૫/૦૧/૨૦૧૯ ના ઠરાવ િમાંક:ઈ.ડબલ્ય.ુએસ./૧૨૨૦૧૯/૪૫૯૦૩/અ ની જોગવાઈ મજુ બ થી વનયત થયેલ નમનુ ા Annexure - KH (અંગ્રેજી) અથવા પક્રરવર્ષ્ટ- ગ (ગજુ રાતી) નમ ૂનામાં તા.૩0/૦૪/ર૦૨૪ સધુ ીમાં મેળવેલ હોવું જોઇર્ે અને સામાજીક ન્યાય અને અવધકારીતા વવભાગના ઠરાવ ક્રમાંકઃ- ઇડબલ્યએુ સ/૧૨૨૦૧૯/૪૫૯૦૩/અ, તા.૧૩/૦૯/૨૦૧૯ ની જોગવાઇ મજુ બ તા.૦૧/૦૫/ર૦૨૧ થી તા.૩૦/૦૪/૨૦૨૪ દરમ્યાન મેળવેલ અસલ િમાણ૫ત્રનો ન ંબર અને તારીખ ઓનલાઈન અરજી કરતી વખતે દર્ાગવવાનાં રહેર્ે. સક્ષમ અવધકારી ધ્વારા અપાયેલ આવું િમાણપત્ર રજુન કરી ર્કનાર ઉમેદવારો સામા્ય ઉમેદવારો માટે નક્કી થયેલ વયમયાગદામાં આવતા નહીં હોય તો તેઓની ઉમેદવારી રદ થર્ે. સામાજીક અનેર્ૈક્ષણણક રીતે૫છાત વગગના ઉમેદવારોએ રાજય સરકારની નોકરી માટે મા્ય કરાયેલ પક્રરવર્ષ્ટ૪ ના વનયત નમનુ ામાં (ગજુ રાતી) નોન હક્રવમલીયર સટી અસલ િમાણપત્રોની ચકાસણી સમયે રજૂ કરવાનુ રહેર્ે. આવથિક રીતે નબળા વગમ (EWS)ના ઉમેદવારોએ રાજય સરકારની નોકરી માટે મા્ય કરાયેલ Annexure - KH (અંગ્રેજી) અથવા પક્રરવર્ષ્ટ-ગ ના વનયત નમનુ ામાં (ગજુ રાતી) આવથિક રીતે Page 30 of 35 નબળા વગમનંુ પાત્રતા પ્રમાણપત્ર અસલ િમાણપત્રોની ચકાસણી સમયે રજૂકરવાનુરહેર્ે. ૧૧.૪.૪ સામાજીક અને ર્ૈક્ષણણક રીતે૫છાત વગગના ૫ક્રરણીત મક્રહલા ઉમેદવારે નોન િીમીલેયર િમાણ૫ત્ર તેમના માતા- વપતાની આવકના સ ંદભગમાં રજુકરવાનું રહેર્ે. જો આવા ઉમેદવારોએ તેમના ૫વતની આવકના સ ંદભગમાં આવુિમાણ૫ત્ર રજુકરેલ હર્ેતો તેની અરજી રદ કરવામાં આવર્ે. ૧૧.૫ જો સામાજીક અને ર્ૈક્ષણણક રીતે ૫છાત વગગના ઉમેદવારે આવું િમાણ૫ત્ર મ ંડળ ઘ્વારા અસલ િમાણપત્રોની ચકાસણી સમયેરજુકરેલ નક્રહ હોય તો તેઓની અરજી વવચારણામાં લેવામાં આવર્ેનક્રહ. ૧૧.૬ ણબનઅનામત વગગના ઉમેદવારોએ વનયત પરીક્ષા ફી ભરેલ નહીં હોય તો તેઓની અરજી વવચારણામાં લેવામાં આવર્ેનહીં. ૧૧.૭ ઉમેદવારે અરજીમાં જાવત (કેટેગરી) અંગેજે વવગત દર્ામવેલ હર્ે તેમાં પાછળથી ફેરફાર કરવાની વવનંતી માન્ય રાખવામાં આવર્ેનહીં. તેથી, જો કોઇ ઉમેદવાર જાહેરાતમાં દર્ાગવેલ અરજી કરવાના વનયત સમયગાળા દરમ્યાન ઇશ્ય ૂથયેલ વનયત નમનૂ ાનું િમાણપત્ર રજૂકરર્ેનહીં તો તેઓની અરજી અમા્ય ગણવામાં આવર્ે. ૧૧.૮ એથલેક્રટકસ (રેક અને ક્રફલ્ડ રમતો સક્રહત), બેડવમ્ટન, બાસ્કેટબોલ, ક્રિકેટ, ફટબોલ, હોકી, સ્સ્વમીંગ, ટેબલ ટેવનસ, વોલીબોલ, ટેવનસ, વેઈટણલફટીંગ, રેસણલિંગ, બોકવસિંગ, સાઈકણલિંગ, જીમનેનસ્ટકસ, જુડો, રાઈફલ શ ૂક્રટિંગ, કબડ્ડી, ખોખો, તીરંદાજી, ઘોડેસવારી, ગોળાફેંક, નૌકાસ્પધાગ, ર્તરંજ, હે્ડબોલ ની રમતો-ખેલકુદમાં (1) રાષ્રીય / આંતરરાષ્રીય અથવા (2) આંતર યવુનવવસિટી અથવા (3) અબખલ ભારત ર્ાળા સંઘ ઘ્વારા યોજાતી સ્પધામઓમાં માત્ર િવતવનવધત્વ કરેલ હોય તેવા ઉમેદવારને૫સ ંદગીમાં અગ્રતા માટેતેમને મેળવેલ કુલ ગણુ ના ૫ (પાંચ) ટકા ગણુ ઉમેરી આ૫વામાંઆવર્ે. તેથી ઉકત Page 31 of 35 ત્રણ સ્તરની સ્પધાગઓમાં ઉમેદવારોએ ભાગ લીધેલ હોય તેવા જ ઉમેદવારોએ અરજીપત્રકમાં જરૂરી વવગતો દર્ાગવવાની રહેર્ે. ઉકત ત્રણ સ્તર વસવાયની સ્પધામઓમાં ભાગ લીધેલ હોય તો તેને અગ્રીમતા માટે માન્ય ગણવાની રહેતી ન હોવાથી તેવા ઉમેદવારોએ અરજીપત્રકમાં વવગતો દર્ામવવાની રહર્ે ે નહીં. ઉકત ત્રણ સ્તરની સ્પધાગઓમાં ભાગ લીધેલ ઉમેદવારોએ સરકારે તા.ર૫/૦ર/૧૯૮૦ ના ઠરાવ િમાંક:સીઆરઆર/૧૦૭૭/ર૬૬૦/ ગ.ર તથા તા.૦૧/૦૮/૧૯૯૦ ના ઠરાવ િમાંક : સીઆરઆર/૧૧૮૮/૩૬૪૪/ગ.ર માં વનયત કયાગ મજુ બના સત્તાવધકારી પાસેથી વનયત નમ ૂનામાં મેળવેલ જરૂરી િમાણ૫ત્ર અસલ િમાણપત્રોની ચકાસણી સમયેરજુ કરવાનું રહેર્ે. આવું િમાણપત્ર ધરાવનાર ઉમેદવાર જ રમતના ગણુ મેળવવા માટે હક્કદાર થાય છે. ૧૧.૯ વવધવા મક્રહલા ઉમેદવારો માટે પસ ંદગીમાં અગ્રતા આપવા માટે સામા્ય વહીવટ વવભાગના તા.૨૨/૦૫/૧૯૯૭ ના ઠરાવ િમાંક : સીઆરઆર/૧૦૯૬/૨૨૧૩/ગ.ર માં વનદેવર્ત િવતગમાન વનયમો અનસુ ાર અરજી કરવાની છેલ્લી તારીખ સધુ ીમાં મક્રહલા ઉમેદવાર વવધવા હોય તો તેણીએ અરજી ફોમગમાં તેદર્ાગવવાનું રહેર્ેઅનેઅરજીમાં દર્ાગવેલ હોય તે જ મક્રહલા વવધવા ઉમેદવારનેતેઓએ સ્પધામત્મક પરીક્ષામાં મેળવેલ ગણુ ના ૫ (પાંચ) ટકા ગણુ ઉમેરી આ૫વામાં આવર્ે. પરંતુતેઓએ વનમણ ૂંક સમયે પનુ ઃ લગ્ન કરેલા ન હોવા જોઇએ અનેતેઅંગેમ ંડળ માંગેત્યારે તમામ પરુાવા અસલમાં રજુ કરવાના રહેર્ે. ૧૧.૧૦ મ ંડળ તરફથી આ૫વામાં આવતી જરૂરી સચુ નાઓ જોવા માટે મ ંડળની વેબસાઈટ અવાર નવાર જોતા રહવે .ું Page 32 of 35 ૧૨. સામાન્ય સચુ નાઓ:- (૧) ઉમેદવારેઅરજી૫ત્રકમાં ભરેલ વવગતો સમગ્ર ભરતી િક્રિયા માટેઆખરી ગણવામાં આવર્ેઅનેતેના પરુાવાઓ િમાણપત્રોની ચકાસણી સમયે અસલમાં રજુકરવાના રહેર્ે. અ્યથા અરજી૫ત્રક જે - તેતબકકે ‘‘રદ’’ ગણવામાં આવર્ે. (૨) ઉમેદવાર અરજી૫ત્રકમાં જે ફોટો upload કરેછે, તેની પાસપોટમ સાઈઝના ફોટાની એક કરતાં વધુકોપીઓ પોતાની પાસેરાખવી અનેઆ જાહેરાતસંવગમની સમગ્ર ભરતી પ્રહક્રયામાં તેજ ફોટાની કોપીનો ઉપયોગ કરવાનો રહર્ે . ( ે જેમ કે ૫રીક્ષા સમયે હાજરી૫ત્રકમાં લગાવવો તેમજ અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમયેપણ તે જ ફોટાની કોપી રજુ કરવાની રહર્ે .ે) (૩) ઉમેદવાર અરજી૫ત્રક ભરતી વખતેજે મોબાઈલ નંબર દર્ામવેછેતેનંબર ચાલુ જ રાખવો. ભવવષ્યમાં મંડળ તરફથી આ પહરક્ષાને સબંવધત ૫રીક્ષાલક્ષી કેટલીક સચુ નાઓ ઉમેદવારનેઆ દર્ામવેલ નંબરના મોબાઈલ ૫ર SMS થી મોકલવામાં આવર્ેતેથી અરજીપત્રકમાં દર્ામવેલ મોબાઈલ નંબર ભરતી પ્રહક્રયા પ ૂણમ થાય ત્યાં સધુ ી જાળવી રાખવો આપના હહતમાં છે. (૪) મ ંડળ જે કોઈ ઉમેદવારને(૧) તેનેઉમેદવારી માટે કોઈ૫ણ િકારે ટેકો મેળવવા માટેએટલેકે, મ ંડળના અઘ્યક્ષ, સભ્ય અથવા કોઈ અવધકારી ૫ર િત્યક્ષ કે૫રોક્ષ લાગવગ લગાડવાનો િયાસ કરવા માટે(ર) બીજાનુંનામ ધારણ કરવા માટે(૩) બીજા પાસેપોતાનું નામ ધારણ કરાવવા માટે(૪) બનાવટી ખોટા દસ્તાવેજો અથવા જેની સાથેચેડા કરવામાં આવયા હોય તેવા દસ્તાવેજો સાદર કરવા અથવા ગેરરીવત આચરવા માટે (૫) યથાથગ Page 33 of 35 અથવા ખોટા અથવા મહત્વની માક્રહતી છુપાવતા હોય તેવા વનવેદનો કરવા માટે (૬) ૫રીક્ષા માટે તેની ઉમેદવારીના સ ંબ ંધમાં અ્ય કોઈ અવનયવમત અથવા અયોગ્ય સાધનોનો આશ્રય લેવા માટે (૭) પરીક્ષા દરમ્યાન ગેરવયાજબી સાધનોનો ઉ૫યોગ કરવા માટે એટલેકે અ્ય ઉમેદવારની ઉત્તરવહીમાંથી નકલ કરવા, પસ્તક ુ , ગાઈડ, કા૫લી કેતેવા કોઈ૫ણ છાપેલા કે હસ્તલેણખત સાક્રહત્યની મદદથી અથવા વાતચીત ઘ્વારા નકલ કરવા કે ઉમેદવારનેનકલ કરાવવાની ગેરરીવતઓ પૈકી કોઈ૫ણ ગેરરીવત આચરવા માટે (૮) લખાણોમાં અક્શ્લલ ભાર્ા અથવા ણબભત્સ બાબત સક્રહતની અિસ્તતુ બાબત લખવા માટે(૯) ૫રીક્ષાખ ંડમાં અ્ય કોઈ રીતેગેરવતગણ ૂંક કરવા માટે(૧૦) ૫રીક્ષાના સ ંચાલન કરવા માટેમ ંડળેરોકેલા સ્ટાફની સીધી કેઆડકતરી રીતેહેરાન કરવા અથવા ર્ારીક્રરક રીતેઈજા કરવા માટે(૧૧) પ ૂવગવતી ખ ંડોમાં વનક્રદિષ્ટ કરેલ તમામ અથવા કોઈ૫ણ કૃત્ય કરવાનો િયત્ન કરવા માટેઅથવા યથા િસ ંગ મદદગીરી કરવા માટેઅથવા (૧ર) ૫રીક્ષા આ૫વા માટેતેને૫રવાનગી આ૫તા તેના િવેર્૫ત્રમાં આ૫વામાં આવેલી કોઈ૫ણ સચુ નાનો ભ ંગ કરવા માટે દોવર્ત ઠયાગ હોય તો અથવા દોર્વત હોવાનું જાહેર કયગુહોય તો તેફોજદારી કાયગવાહીનેપાત્ર થવા ઉ૫રાંત-(ક) મ ંડળ, તેજે ૫રીક્ષાનો ઉમેદવાર હોય તે૫રીક્ષામાંથી ગેરલાયક ઠરાવી ર્કર્ે, અથવા (ખ)(૧) મ ંડળ, સીધી ૫સ ંદગી માટે લેવાતી કોઈ૫ણ ૫રીક્ષામાં બેસવામાંથી અથવા (ખ)(ર) રાજય સરકાર પોતાના હેઠળની કોઈ૫ણ નોકરીમાંથી કાયમી રીતેઅથવા વનક્રદિષ્ટ મદુ ત માટે બાકાત કરી ર્કર્ે. (૧૩) ગજુ રાત જાહેર સેવા આયોગ, અ્ય ભરતી બોડગ, અ્ય સરકારી/ અધગ સરકારી/ સરકાર હસ્તકની સ ંસ્થાઓ દ્વારા ઉમેદવાર કયારેય પણ ગેરલાયક ઠરાવેલ હોય અનેગેરલાયક ઠરાવયાનો સમય ચાલુહર્ે તો તેવા ઉમેદવારોની અરજી આપોઆપ રદ થવાનેપાત્ર બનર્ે. Page 34 of 35 (૫) ગજુ રાત સરકાર દ્વારા જાહેર પરીક્ષામાં થતી ગેરરીવત તથા િશ્નપત્રો લીક થવા બાબતનો Gujarat Public Examination (Prevention of Unfair Means) Act, 2023 અવધવનયમ માચગ,૨૦૨૩ થી અમલી કરેલ છે. સરકાર દ્વારા ઉક્ત અવધવનયમમાં “Examination Authority” તરીકે ગજુ રાત ગૌણ સેવા પસ ંદગી મ ંડળનો પણ સમાવેર્ કરેલ છે. આથી, મ ંડળ દ્વારા આયોજજત તમામ સ્પધાગત્મક લેણખત પરીક્ષાઓનેજાહેર પરીક્ષાઓ તરીકે ગણવાની થતી હોવાથી સદર અવધવનયમ મ ંડળની પરીક્ષાઓમાં પણ લાગ ૂપડેછે. આથી, ઉક્ત તમામ જાહેરાતોની સ્પધાગત્મક લેણખત પરીક્ષામાં જો કોઇ પણ ઉમેદવાર Gujarat Public Examination (Prevention of Unfair Means) Act, 2023 ની જોગવાઇઓનો ભ ંગ કરતો જણાઇ આવર્ેઅનેતેમાં કસ ૂરવાર સાણબત થર્ેતો તેની સામેસદર અવધવનયમમાં દર્ાગવયા મજુ બ કાયદેસરની કાયગવાહી હાથ ધરવામાં આવર્ે. (૬) ઉમેદવારે અરજી૫ત્રકમાં બતાવેલી કોઈ૫ણ વવગત અને અસલ િમાણપત્રોની ચકાસણી સમયેરજુકરેલ જ્મ તારીખ, ર્ૈક્ષણણક લાયકાત, વય, જાવત, અનભુ વ વવગેરેનેલગતા િમાણ૫ત્રો ભવવષ્યમાં જે તેતબકકે ચકાસણી દરમ્યાન ખોટા માલમુ ૫ડર્ેતો તેની સામેયોગ્ય કાયદેસરની કાયગવાહી કરવામાં આવર્ે. આવા ઉમેદવારની ઉમેદવારી મ ંડળ ઘ્વારા ‘‘રદ‘‘ કરી ર્કાર્ે. તેમજ અ્ય સ ંવગોની ભરતી માટે પણ ગેરલાયક ઠરાવવામાં આવર્ે. તેમજ જો ૫સ ંદગી/ વનમણ ૂંક થયેલ હર્ે તો ૫સ ંદગી/વનમણ ૂંક, મ ંડળ/ વનમણ ૂંક કરનાર સત્તાવધકારી દ્વારા કોઈ૫ણ તબકકે‘‘રદ‘‘ કરવામાં આવર્ે. (૭) મ ંડળ ઘ્વારા લેવાનાર સ્પધાગત્મક પરીક્ષામાં ઉત્તીણગથવાથી જ ઉમેદવારને વનમણ ૂંક માટેનો હક્ક મળી જતો નથી. વનમણ ૂંક સમયે સત્તાવધકારીને ઉમેદવાર બધી જ રીતેયોગ્ય છે તેમ સ ંતોર્ થાય તો જ ઉમેદવારને વનમણ ૂંક આ૫વામાં આવર્ે. (૮) ૫સ ંદગી પામેલ ઉમેદવારેવનમણ ૂંક સત્તાવધકારી ઠરાવેતેર્રતોનેઆવધન વનમણ ૂંક મેળવવાનેપાત્ર થર્ે. Page 35 of 35 (૯) ઉમેદવાર પોતે૫રીક્ષામાં સફળ થયો હોવાના કારણેજ સ ંબ ંવધત જગ્યા ઉ૫ર વનમણ ૂંક કરવાનો દાવો કરવાનેહક્કદાર થર્ેનહીં, વનમણ ૂંક કરનાર સત્તાવધકારીનેપોતાનેએવી ખાતરી થાય કે જાહેર સેવા સારૂ ઉમેદવાર યોગ્ય જણાતો નથી તો તેને૫ડતો મકુી ર્કાર્ે. વનમણ ૂંક બાબતેતેઓનો વનણગય આખરી ગણાર્ે. (૧૦) ભરતી િક્રિયા સ ંપ ૂણગ૫ણે ગજુ રાત મલ્ુકી સેવા વગીકરણ અને ભરતી (સામા્ય) વનયમો-૧૯૬૭ (વખતો વખતના સધુ ારા સક્રહત) અનેતેઅ્વયે જે તેસ ંવગગના ઘડવામાં આવેલ ભરતી વનયમોનેઆવધન રહેર્ે. ૧૩. આ જાહેરાત તથા ભરતી િક્રિયામાં કોઈ૫ણ કારણોસર તેમાં ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો મ ંડળને સ ંપ ૂણગ હક્ક/અવધકાર રહેર્ેઅનેમ ંડળ આ માટે કારણો આ૫વા બ ંધાયેલ રહેર્ેનહીં. તારીખ:- ૧૬/૦૩/૨૦૨૪ સ્થળ:- ગાંધીનગર હસમખુ પટેલ સબચવ Latest Job Top 5 job in Haryana Top 10 job in Inida Top 5 job in Police Top 10 job in Haryana Top 10 Job Army Top 10 job in Bihar Top 10 Job in MP Top 10 job in Rajasthan Top 10 Police Job Top 10 Teaching Job Top 10 Data entry jobs Top 10 Offline Form Top Online FOrm Top 10 Army top 10 All india job top 10 job Junior Assistant Top 10 typist job Top 10 stenographer job Top 10 clerk Job in Haryana
GSSSB 154 Various Posts Recruitment 2024
Click here for easy reading
Form Mode
Online Mode
Job Location
Gujarat
Monthly Salary
Post Wise
Job Basis
Permanent
Important Dates
- Starting Date : 16/04/2024
- Last Date : 30/04/2024 11:59 PM
- Exam Date : Available Soon
- Admit Card : Available Soon
Application Fee
- General Category : 500/-
- SC / ST / ESM / PH : 400/-
- All Female Category : 400/-
- Payment Mode : Online Mode
Age Limit
- Age Limit : Check Notification
- Age Limit as on : 30/04/2024
- Age Relaxation Extra as per Rules
Selection Process
- Written Exam
- Document Verification
- Medical Exam
Total Post & Qualification
Post Name
Total
Qualification
Assistant Binder
66
- 10th Passed, Certificate in book binding.
Assistant Machinman
70
- 10th Passed, Diploma in Offset Machine Minder.
Copy Holder
10
- 12th Passed, Computer Knowledge, 01 Year Experience.
Process Assistant
03
- Diploma in Printing Technology.
Desktop Publishing Operator
05
- Diploma / Degree / PG in Computer Application.
Important Links
Content Type
Content Link
Fill Online Form
Full Notification
Official Website